તો આ છે Kareena Kapoor Khanના સ્લિમ ફિગરનું સીક્રેટ, જુઓ તસવીરો

Published: Jul 11, 2019, 14:29 IST | મુંબઈ

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના બૉડી શેપ અને ફિટનેસને લઈને ઘણી સચેત રહે છે. એના માટે તે નિયમિત રૂપથી જાત-જાતની ફિઝિકલ એક્સરસાઈઝ કરે છે.

કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના બૉડી શેપ અને ફિટનેસને લઈને ઘણી સચેત રહે છે. એના માટે તે નિયમિત રૂપથી જાત-જાતની ફિઝિકલ એક્સરસાઈઝ કરે છે. પોતાના ફિટનેસના સવાલ પર કરીના કહે છે, હું કોઈ ફિક્સ એક્સરસાઈઝ નથી કરતી, એને જરૂરત હિસાબે બદલતી રહું છું. તો પણ દરરોજ અલગ પ્રકારની એક્સરસાઈઝ કરતી રહું છું.

 
 
 
View this post on Instagram

#blackisalwaysagoodidea 😗

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onJul 10, 2019 at 7:51pm PDT 

એમણે જણાવ્યું કે એક્સરસાઈઝની પસંદગી ઘણી વાર ફિલ્મોમાં રોલ પર પણ નિર્ભર કરે છે. એમાં હાઈ ઈન્ટેન્સિટીની પ્લાયોમેટ્રિક જમ્પ, બૉક્સ જમ્પ પણ સામેલ છે. ઘણી કઠિન એક્સરસાઈઝ છે, એટલે હું એને દરરોજ નથી કરી શકતી. હું થોડા સમય માટે બૉડીને રિલેક્સ કરવાનો સમય આપું છું.

 
 
 
View this post on Instagram

19 Years and still Running #19yearsinbollywood #blessed #fulloflove ❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onJun 30, 2019 at 7:06am PDT

 

 
 
 
View this post on Instagram

Not giving up even on Holiday 💪 @nainas89

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onJun 14, 2019 at 2:05am PDT

કરીના બૉડીને ફિટ રાખવાની પ્રાથમિકતા પહેલા આપે છે. એક્સરસાઈઝ વિશે કરીનાએ જણાવ્યું કે હું ક્લાસિકલ વેટ ટ્રેનિંગ પસંદ કરૂ છું અને એવી એક્સરસાઈઝ નતી કરતી જેમાં હાર્ટ રેટ વધારે હોય. સ્વીમિંગ, યોગા અને કાર્ડિયોવેસ્કુલર એક્સરસાઈઝ વધારે પસંદ છે. એમાં થાક પણ વધારે નતી લાગતો. હું રાત્રે જ નક્કી કરી લઉ છું કે સવારે મારે શું કરવાનું છે.

આ પણ વાંચો : લેખા પ્રજાપતિ: કોહલી સાથે કામ કરી ચૂકેલી આ મૉડલ છે સોશિયલ મીડિયા સેન્સેશન

પોતાના ડાયટ વિશે વાત કરતા એક્ટ્રેસે જણાવ્યું કે તે કોઈપણ પ્રકારનો ડાયટ ફૉલો નતી કરતી. ફક્ત થોડી બેસિક ખાવાની વસ્તુઓનું ધ્યાન રાખું છું. ખાંડ, ડેરી પ્રોડક્ટ્સ, ગ્લૂટેન અથવા ઑયલી ફૂડ ઓછી માત્રામાં ઉપયોગ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK