Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ખાલીપીલી માટે સતત 23 કલાક સુધી શૂટિંગ કર્યું અનન્યા પાન્ડેએ

ખાલીપીલી માટે સતત 23 કલાક સુધી શૂટિંગ કર્યું અનન્યા પાન્ડેએ

11 February, 2020 10:26 AM IST | Mumbai

ખાલીપીલી માટે સતત 23 કલાક સુધી શૂટિંગ કર્યું અનન્યા પાન્ડેએ

અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડે


અનન્યા પાન્ડેએ તેની ‘ખાલીપીલી’ માટે સતત ૨૩ કલાક સુધી શૂટિંગ કર્યું હતું. તે ફિલ્મ અને અન્ય કમિટમેન્ટ્સને લઈને ખૂબ બિઝી છે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર પણ જોવા મળશે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે પ્રોડ્યુસ કરી છે. તેણે સવારે ૮ વાગે શૂટિંગ શરૂ કરીને બીજા દિવસ સુધી શૂટિંગ કર્યું હોવાની ચર્ચા છે. તે આજકાલ ખૂબ જ બિઝી છે અને એથી જ અન્ય કામ પર એની અસર ન પડે એ પણ ખાસ ધ્યાન રાખે છે. તે ગીતનાં સીક્વન્સનાં શૂટિંગ, ઇવેન્ટ્સમાં હાજરી આપે છે, સ્ક્રિપ્ટ વાંચે છે અને ૨૦૨૦ની અન્ય ફિલ્મોનું શૂટિંગ પણ તે ટૂંક સમયમાં શરૂ કરવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 10:26 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK