Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શક્તિ... અસ્તિત્વ કે એહસાસ કીમાં દેખાશે ઍબિગેલ પાન્ડે

શક્તિ... અસ્તિત્વ કે એહસાસ કીમાં દેખાશે ઍબિગેલ પાન્ડે

06 February, 2019 11:21 AM IST |

શક્તિ... અસ્તિત્વ કે એહસાસ કીમાં દેખાશે ઍબિગેલ પાન્ડે

ઍબિગેલ પાન્ડે

ઍબિગેલ પાન્ડે


આ સિરિયલમાં રુબીના દિલૈક અને વિવિયન ડીસેના મુખ્ય પાત્રમાં છે. જોકે હવે ઍબિગેલ એમાં રિયાના પાત્રમાં જોવા મળશે. તેના પાત્ર વિશે જણાવતાં ઍબિગેલ કહે છે, ‘હું આ સિરિયલમાં ડાન્સર બનવા માગતી રિયાનું પાત્ર ભજવી રહી છું જે સિંગાપોરમાં રહેતી હોય છે. તે એક ઇન્ડિપેન્ડન્ટ છોકરી છે જે તેની શરતો પર જીવે છે. સૌમ્યા (રુબીના) જ્યારે સિંગાપોર આવે છે ત્યારે તેને રિયા ખૂબ જ મદદ કરતી જોવા મળશે. ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના હક માટે જે મેસેજ આ શોમાં આપવામાં આવી રહ્યો છે એ કારણસર હું આ શોમાં કામ કરવા માટે ઉત્સુક છું. હું આશા રાખું છું કે લોકો મને રિયાના પાત્ર તરીકે પસંદ કરે.’


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2019 11:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK