અભિષેકને દીકરીના પિતા બનવાની ઇચ્છા

Published: 3rd November, 2011 21:02 IST

ઐશ્વર્યાની ડિલિવરીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ એને લગતા વધારે ને વધારે સમાચાર જાહેર થઈ રહ્યા છે. અભિષેકના નજીકના મિત્ર એવા સિકંદર ખેરે એક ટીવી-પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે અભિષેકને દીકરીના પિતા બનવાની બહુ ઇચ્છા છે અને તે સતત આ વાતનું રટણ કરી રહ્યો છે.

 

જોકે સાથે-સાથે સિકંદરે ટિપ્પણી પણ કરી હતી કે મને હજી પણ વિશ્વાસ નથી આવતો કે અભિષેક પિતા બનવાનો છે, કારણ કે તે પોતે બાળક જેવો છે. જોકે મને લાગે છે કે પિતા બન્યા પછી તે મૅચ્યોર બની જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK