Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચને હિંદી સિનેમામાં પૂર્ણ કર્યા 50 વર્ષ, અભિષેકે કરી પોસ્ટ

અમિતાભ બચ્ચને હિંદી સિનેમામાં પૂર્ણ કર્યા 50 વર્ષ, અભિષેકે કરી પોસ્ટ

15 February, 2019 03:04 PM IST | મુંબઈ

અમિતાભ બચ્ચને હિંદી સિનેમામાં પૂર્ણ કર્યા 50 વર્ષ, અભિષેકે કરી પોસ્ટ

વાંચો અભિષેકનો અમિતાભને ઈમોશનલ લેટર

વાંચો અભિષેકનો અમિતાભને ઈમોશનલ લેટર


આજે એટલે કે 15 ફેબ્રુઆરીએ અમિતાભ બચ્ચને હિંદી સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કર્યા. તેમણે હિંદી ફિલ્મોમાં પોતાની ઈનિંગની શરૂઆત સાત હિન્દુસ્તાની ફિલ્મથી કરી હતી. એવામાં અમિતાભ બચ્ચનને પુત્ર અભિષેક બચ્ચને તેમને શુભેચ્છા આપતા પોતાની ભાવનાઓને શબ્દોનું સ્વરૂપ આપીને ખુબ જ લાગણીસભર પત્ર લખ્યો છે.

તેમણે એક તસવીર શેર કરતા કહ્યું કે, મારા આઈકૉન, મારા પિતા, મારા મિત્ર, મારા ગાઈડ, મારા બેસ્ટ ક્રિટિક, મારા ગ્રેટ સપોર્ટ, મારા આઈડલ, હીરો. 50 વર્ષ પહેલા આ જ દિવસે તેમણે ફિલ્મોમાં શરૂઆત કરી હતી. આજે પણ તેમનું પેશન યથાવત છે. એવું જ છે, જે પહેલા હશે. પ્રિય પા, આજે અમે તમારા એ ટેલન્ટ, પેશન અને બુદ્ધિમતાના દિવસને ઉજવીએ છે. તમને આગામી 50 વર્ષ સુધી આજ રીતે કામ કરતા જોવા માંગીએ છે.

અભિષેકે એ પણ લખ્યું કે અમિતાભ બચ્ચેને આજે તેમને શું શિખવ્યું છે. તેમણે લખ્યું છેકે આજે મે તમારી પાસેથી સૌથી કૂલેસ્ટ ચીઝ એ શીખી છે કે આજે જ્યારે હું સવારે ઉઠ્યો અને તેમને વિશ કરવા જઈ રહ્યો હતો. ત્યારે મે તેમને તૈયાર થતા જોય અને પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છો, જેના પર અમિતાભે કહ્યું કે તેઓ કામ કરવા માટે જઈ રહ્યા છે.

 
 
 
View this post on Instagram

ICON! To me, he's so much more. My father, best friend, guide, best critic, greatest support, idol..... HERO! 50 years today he started his journey in films. Even today, his passion and love for his craft and work is the same as I'm sure it was on the first day. Dearest Pa, today we celebrate you, your talent, your passion, your brilliance and your immense influence. Can't wait to see what you have in store for the next 50 years. The coolest thing he taught me today.... As I went, in the morning to wish him for completing 50 years of being an actor and to tell him that I was leaving for work- I asked him where he was all ready to go to? He said..... To work! ? . . . . #50yrsofBigB #amitabhbachchan #BigB

A post shared by Abhishek Bachchan (@bachchan) onFeb 14, 2019 at 8:07pm PST




બોલીવુડમાં અમિતાભ બચ્ચને એક માઈલસ્ટોન સેટ કર્યો છે અને જલ્દી જ તેમની આગામી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. પિતા-પુત્રએ બંટી ઔર બબલી, સરકાર, પા જેવૂ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 03:04 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK