Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અબ્બાસ-મસ્તાન મારા માટે ફૅમિલી જેવા છે : બૉબી દેઓલ

અબ્બાસ-મસ્તાન મારા માટે ફૅમિલી જેવા છે : બૉબી દેઓલ

07 March, 2021 03:05 PM IST | Mumbai
Agency

અબ્બાસ-મસ્તાન મારા માટે ફૅમિલી જેવા છે : બૉબી દેઓલ

બૉબી દેઓલ

બૉબી દેઓલ


બૉબી દેઓલનું કહેવું છે કે અબ્બાસ-મસ્તાન તેના માટે ફૅમિલી જેવા છે. તેમણે ‘સોલ્જર’, ‘હમરાઝ’, ‘અજનબી’ અને ‘પ્લેયર્સ’માં સાથે કામ કર્યું હતું. આઠ વર્ષ બાદ તેઓ ફરી ‘પેન્ટહાઉસ’માં સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ, મૌની રૉય, શર્મન જોષી અને વૅલુશા ડિસોઝા જોવા મળશે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને એને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ વિશે બૉબી દેઓલે કહ્યું હતું કે ‘અબ્બાસ-મસ્તાન મારા માટે ફૅમિલી જેવા છે. ‘સોલ્જર’ના બાવીસ વર્ષથી અમે સાથે કામ કરતા આવ્યા છે. તેમનું ફિલ્મ બનાવવાનું વિઝન મને હંમેશાં પસંદ પડ્યું છે. ઘણાં વર્ષો બાદ તેમની સાથે ફરી કામ કરીને હું ખૂબ જ ખુશ છું.’


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2021 03:05 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK