Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પિતા અક્ષય કુમારને આ રીતે ફોઓવ કરે છે પુત્ર આરવ

પિતા અક્ષય કુમારને આ રીતે ફોઓવ કરે છે પુત્ર આરવ

22 August, 2019 06:24 PM IST |

પિતા અક્ષય કુમારને આ રીતે ફોઓવ કરે છે પુત્ર આરવ

પિતા અક્ષય કુમારને આ રીતે ફોઓવ કરે છે પુત્ર આરવ


અક્ષય કુમાર બોલીવુડમાં આવતા પહેલા રેસ્ટોરન્ટમાં કુક હતા. આ વાતથી તેમના તમામ ચાહકો વાકેફ છે. હવે, અક્ષય કુમારની જેમ જ પુત્ર આરવે તેની માતા ટ્વિંકલ સહિત પરિવાર માટે ખાસ કામ કર્યું છે. પુત્ર આરવે પરીવાર માટે લંચ મીલ અને ડેસર્ટ તૈયાર કર્યું હતું. ટ્વિંકલે તેના ઈન્સ્ટાગ્રામ પર પુત્ર આરવે જાતે બનાવેલ ખાવાના કેટલાક ફોટોઝ શૅર કર્યા હતા. ફોટોઝમાં આરવની કૂકિંગ સ્કીલ્સને જાહેર કરી હતી. ફોટોઝ શૅર કરતા ટ્વિંકલે લખ્યું હતું કે, 'આરવે જાતે જ ડિનર અને ડેસર્ટ બનાવે છે. મેન્યૂમાં મશરૂમ રિસોટ્ટો, મિસો એવોકાડો સલાડ, ચિકન સ્કયૂવર્સ અને ચોકલેટ શફલ. #proudmama.'




ફેમિલીને આપેલી આ ટ્રીટમાં ટ્વિંકલ જ નહી અન્ય લોકોએ પણ કમેન્ટ્સ કરી હતી અને આરવના કામના વખાણ કર્યાં હતા. એક યૂઝરે ફોટોઝ પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, મને લાગે છે કે થોડો ક્રેડિટ અહી અક્ષયને પણ જાય છે. આખરે તે એક જોરદાર શૈફ છે અને પ્રેરણા મળી હશે. જોઈને લાગી રહ્યું છે કે ખાવાનું ઘણું સ્વાદિષ્ટ લાગે છે.

આ પણ વાંચો: ફૅશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં બૉલી સેલેબ્સનો જમાવડો


અક્ષય કુમારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા પહેલા એક કોમ્બેટ સ્પોર્ટની ટ્રેનિંગ દરમિયાન બેન્ગકૉકમાં શૈફ તરીકે કામ કરતા હતા અને આજે પણ સમય-સમય પર તેમની સ્કિલ વિશે માહિતગાર કરતા રહ્યાં છે. શૈફ હોવાની સાથે અક્ષય કુમાર બ્લેક બેલ્ટ માસ્ટર પણ રહી ચૂક્યો છે. અક્ષય કુમાર બોલીવુડમાં 130 કરતા વધારે ફિલ્મો કરી ચૂક્યો છે અને ઘણી ફેમસ ફિલ્મો આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 06:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK