Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના પૉઝિટિવ થતાં સેલ્ફ-ક્વૉરન્ટીન છે આનંદ એલ. રાય

કોરોના પૉઝિટિવ થતાં સેલ્ફ-ક્વૉરન્ટીન છે આનંદ એલ. રાય

01 January, 2021 01:55 PM IST | Mumbai
Agency

કોરોના પૉઝિટિવ થતાં સેલ્ફ-ક્વૉરન્ટીન છે આનંદ એલ. રાય

આનંદ એલ. રાય

આનંદ એલ. રાય


ફિલ્મમેકર આનંદ એલ. રાયને કોરોના થતાં તેના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરવાની સલાહ આપી છે. આનંદ એલ. રાયે તાજેતરમાં જ અક્ષયકુમાર, સારા અલી ખાન અને ધનુષ સાથેની ‘અતરંગી રે’નું દિલ્હી અને આગરાનું શૂટિંગ પૂરું કર્યું છે. કોરોના થયો હોવાની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં એક નોટ શૅર કરીને આનંદ એલ. રાયે લખ્યું હતું કે ‘હું કોવિડ પૉઝિટિવ થયો છું. એથી સૌને જણાવવા માગું છું કે મારામાં કોરોનાનાં કોઈ લક્ષણ નહોતાં દેખાતાં અને હું સ્વસ્થ છું. પ્રશાસનની સલાહ મુજબ હું ક્વૉરન્ટીન છું. હાલમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેમને મારી સલાહ છે કે પોતાની જાતને ક્વૉરન્ટીન કરીને સરકારી સૂચનોનું પાલન કરે. લોકોએ આપેલા સપોર્ટ અને શુભેચ્છા માટે થૅન્ક યુ.’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 01:55 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK