આમિર, આ લુક કઈ ફિલ્મ માટે?

Published: 14th October, 2011 21:03 IST

આમિર ખાન થોડા દિવસ પહેલાં બાંદરામાં જોવા મળ્યો હતો. સામાન્ય રીતે પોતાના લુકને ઇચ્છા મુજબ બહાર પાડનારો આમિર નવા લુકમાં જોવા મળ્યો હતો. તે અત્યારે રીમા કાગતીના દિગ્દર્શન હેઠળની કરીના કપૂર અને રાની મુખરજી સાથેની ‘ધુઆં’ પર કામ કરી રહ્યો છે અને થોડા સમયમાં જ ‘ધૂમ ૩’ પર પણ કામ શરૂ કરવાનો છે, તો તેના લુકની ટ્રાયલ્સ હોવી સ્વાભાવિક છે. હવે એ કઈ ફિલ્મનો લુક છે એ તો જેમ સમય વીતશે એમ જ ખબર પડશે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK