Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘લાલ સિંહ ચઢ્ઢા’ને પહેલી ક્લૅપ આપી આમિર ખાનની મમ્મીએ

‘લાલ સિંહ ચઢ્ઢા’ને પહેલી ક્લૅપ આપી આમિર ખાનની મમ્મીએ

01 November, 2019 11:14 AM IST | મુંબઈ

‘લાલ સિંહ ચઢ્ઢા’ને પહેલી ક્લૅપ આપી આમિર ખાનની મમ્મીએ

આમિર ખાનની મમ્મી ઝીનત હુસેને ‘લાલ સિંહ ચઢ્ઢા’ને પહેલી ફર્સ્ટ ક્લૅપ આપી

આમિર ખાનની મમ્મી ઝીનત હુસેને ‘લાલ સિંહ ચઢ્ઢા’ને પહેલી ફર્સ્ટ ક્લૅપ આપી


આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગની શરૂઆત ગઈ કાલથી કરતાં તેની મમ્મી ઝીનત હુસેને ફર્સ્ટ ક્લૅપ આપી છે. આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મનું ફર્સ્ટ શેડ્યુલ મુંબઈમાં શૂટ થવાનું છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ માટે આમિરે વીસ કિલો વજન પણ ઘટાડ્યું છે.

આ પણ વાંચો : ‘પરિંદા’નું નામ પહેલાં ‘કબૂતરખાના’ હતું: વિધુ વિનોદ ચોપડા



સાથે પોતાના સરદાર લુક માટે દાઢી પણ વધારી છે. મુંબઈ બાદ ઉત્તર ભારત, દિલ્હી અને પંજાબમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મમાં ભારતના ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 11:14 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK