Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જપાનના એક થિયેટરમાં છેલ્લી ફિલ્મ દેખાડવામાં આવી આમિરની થ્રી ઇડિયટ્સ

જપાનના એક થિયેટરમાં છેલ્લી ફિલ્મ દેખાડવામાં આવી આમિરની થ્રી ઇડિયટ્સ

04 March, 2020 12:45 PM IST | Tokyo

જપાનના એક થિયેટરમાં છેલ્લી ફિલ્મ દેખાડવામાં આવી આમિરની થ્રી ઇડિયટ્સ

થ્રી ઇડિયટ્સ

થ્રી ઇડિયટ્સ


જપાનના ટોક્યોમાં આવેલા ઓસાકા શહેરમાં એક થિયેટરને બંધ કરવા પહેલાં એમાં છેલ્લો શો આમિર ખાનની ‘૩ ઇડિયટ્સ’નો દેખાડવામાં આવ્યો હતો. ૨૦૦૯માં રિલીઝ થયેલી આ ફિલ્મને જપાનમાં ૨૦૧૩માં ‘ઇટ વિલ બી ફાઇન’ તરીકે રિલીઝ કરવામાં આવી હતી. આ થિયેટરના ઑર્ગેનાઇઝરે ટ્વીટ કર્યું હતું કે ‘ફ્યુઝ લાઇન સિનેમાઝનો છેલ્લો શો આજે બપોરે સાડાત્રણે હતો. ઇટ વિલ બી ફાઇન. ૧૩૧ લોકો ફિલ્મ જોવા આવ્યા હતા. હાઉસફુલ રહ્યો હતો. આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 12:45 PM IST | Tokyo

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK