Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિરાટના નામે અનુષ્કાની ટાંગ ખેંચી આમિર અને વિધુ વિનોદ ચોપડાએ

વિરાટના નામે અનુષ્કાની ટાંગ ખેંચી આમિર અને વિધુ વિનોદ ચોપડાએ

12 December, 2014 07:21 AM IST |

વિરાટના નામે અનુષ્કાની ટાંગ ખેંચી આમિર અને વિધુ વિનોદ ચોપડાએ

વિરાટના નામે અનુષ્કાની ટાંગ ખેંચી આમિર અને વિધુ વિનોદ ચોપડાએ







હૈદરાબાદમાં ફિલ્મને પ્રમોટ કરવાની એક ઇવેન્ટમાં તેને Pત્’ માટેની વિરાટની પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે તેણે આ જવાબ આપ્યો હતો. અનુષ્કાએ જ્યારે આ જવાબ આપ્યો ત્યારે બાજુમાં બેઠેલા આમિર ખાને પણ પોતાની હિરોઇનની મસ્તી કરવાનો ચાન્સ ઝડપી લેતાં પત્રકારોને કહ્યું હતું કે ‘વિરાટે ફિલ્મ જોઈને એક્ઝેક્ટલી શું કહ્યું એ હું તમને કહું છું. તેણે કહ્યું હતું કે મને ‘થ્રી ઇડિયટસ’ કરતાં Pત્’ વધુ ગમી છે.’
આ ઇવેન્ટમાં ફિલ્મના પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા પણ હાજર હતા. તેમણે પણ અનુષ્કાનું લેગ-પુલિંગ કરતાં કહ્યું હતું કે ‘વિરાટે તો એમ પણ કહ્યું છે કે અનુષ્કા તેના માટે વર્લ્ડ કપના વિજય જેવી છે.’

નુષેશ્વર અને નુષ્કી છે અનુષ્કાનાં હુલામણાં નામ

અનુષ્કા શર્માને તેના મિત્રો નુષેશ્વર કહીને બોલાવે છે. તેનું બીજું હુલામણું નામ છે નુષ્કી. આ પેટ-નેમ તેને મમ્મી-પપ્પાએ નહીં પણ ફ્રેન્ડસે આપ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2014 07:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK