Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાલ સિંહ ચઢ્ઢાના શૂટિ‍ંગ માટે ટર્કી પહોંચ્યો આમિર

લાલ સિંહ ચઢ્ઢાના શૂટિ‍ંગ માટે ટર્કી પહોંચ્યો આમિર

09 August, 2020 11:54 AM IST | Mumbai Desk
Mumbai Correspondent

લાલ સિંહ ચઢ્ઢાના શૂટિ‍ંગ માટે ટર્કી પહોંચ્યો આમિર

લાલ સિંહ ચઢ્ઢાના શૂટિ‍ંગ માટે ટર્કી પહોંચ્યો આમિર


આમિર ખાન તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે ટર્કી પહોંચ્યો છે. દેશ અને દુનિયામાં ચાલી રહેલા કોરોના-સંકટને જોતાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે ધીમે-ધીમે શૂટિંગ શરૂ કરવાની પરવાનગી સરકારે આપી છે અને એ પણ સલામતીના નિયમોને ધ્યાનમાં રાખીને. અક્ષયકુમાર હાલમાં તેની ‘બેલ બૉટમ’ના શૂટિંગ માટે લંડન ગયો છે. દીપિકા પાદુકોણ પણ તેની ફિલ્મના શૂટિંગ માટે શ્રીલંકા જવાની છે. ભીડવાળાં સ્થળોએ શૂટિંગ શરૂ કરવા માટે હજી સમય લાગશે એથી ફૉરેન લોકેશન પર જઈને શૂટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ આમિર ખાનની મહાત્ત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ જોવા મળશે. આમિર ખાન ચૂપચાપ દેશ છોડીને ટર્કી પહોંચી ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 11:54 AM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK