Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આકે સીધે લગી દિલ પે... ગીત પહેલાં કિશોરકુમાર અને લતા મંગેશકર ગાવાના હતા

આકે સીધે લગી દિલ પે... ગીત પહેલાં કિશોરકુમાર અને લતા મંગેશકર ગાવાના હતા

20 December, 2019 11:24 AM IST | Mumbai

આકે સીધે લગી દિલ પે... ગીત પહેલાં કિશોરકુમાર અને લતા મંગેશકર ગાવાના હતા

અમિતકુમાર અને લીના ચંદાવરકર સાથે ઇન્ડિયન આઇડલના જજ અને સ્પર્ધક.

અમિતકુમાર અને લીના ચંદાવરકર સાથે ઇન્ડિયન આઇડલના જજ અને સ્પર્ધક.


કિશોરકુમારના દીકરા અમિતકુમારનું કહેવું છે કે ‘આકે સીધે લગી દિલ પે...’ ગીત પહેલાં લતા મંગેશકર ગાવાના હતા. ૧૯૬૨માં આવેલી ‘હાલ્ફ ટિકીટ’માં આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગીતમાં મેલ અને ફિમેલ બન્ને અવાજ કિશોરકુમારે આપ્યો હતો. સોની ટીવી પર આવતા ‘ઇન્ડિયન આઇડલ ૧૧’માં હાલમાં જ કિશોકુમારને એક શો ડેડિકેટ કરવામાં આવ્યો હતો. આ શોમાં તેમની પત્ની લીના ચંદાવરકર અને દીકરો અમિતકુમારે હાજરી આપી હતી. આ શોમાં સ્પર્ધક ઋષભે ‘ઐસે ના મુજે તુમ દેખો...’ અને ‘આકે સીદે લગી દિલ પે...’ ગાયુ હતું. આ ગીત બાદ અમિતકુમારે જણાવ્યું હતું કે આ ગીત પહેલાં લતા મંગેશકરજી અને કિશોરકુમાર ગાવાના હતા. જોકે કોઈક કારણ સર લતાજી ગીત ન ગાઈ શકી હોવાતી કિશોરકુમારે બન્ને અવાજમાં ગાવાનું નક્કી કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2019 11:24 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK