Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આહના કુમરાને સ્પોર્ટ્સ ફિલ્મમાં કામ કરવું છે

આહના કુમરાને સ્પોર્ટ્સ ફિલ્મમાં કામ કરવું છે

20 January, 2021 04:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આહના કુમરાને સ્પોર્ટ્સ ફિલ્મમાં કામ કરવું છે

આહના કુમરા

આહના કુમરા


આહના કુમરાને સ્પોર્ટ્સ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. લૉકડાઉન દરમ્યાન તેણે ફિઝિકલ ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું હતું. એથી એવા રોલ કરવા માટે તે સજ્જ છે. એ વિશે વધુ જણાવતાં આહનાએ કહ્યું હતું કે ‘અમારા માટે હાલ આ સારો તબક્કો ચાલી રહ્યો છે કે અમે અલગ કૅરૅક્ટર્સને એક્સપ્લોર કરી શકીએ છીએ અને એના માટે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવેલી ક્રાન્તિને શ્રેય જાય છે. જોકે મને લાગે છે કે યુવતીઓને ઍથ્લીટ્સનું પાત્ર ભજવવાની ખૂબ

ઓછી તકો મળે છે. મને સ્પોર્ટ્સ સ્ટારની ભૂમિકા ભજવવી છે જેના માટે મને ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કરવાનો ચાન્સ મળે. મહિલાઓ માટેની સ્પોર્ટ્સ ફિલ્મો ખૂબ ઓછી બને છે. મોટા ભાગનાં મહિલાઓનાં પાત્રો ગ્લૅમરસ લખવામાં આવે છે. એ પણ મને ગમે છે. જોકે મારી ઇચ્છા છે કે રાઇટર્સ અને ડિરેક્ટર્સ આ વિષય પર પણ મહિલાઓ માટે સ્ટોરીઝ લખે.’


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2021 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK