Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ZEE5 જર્નલિસ્ટ ડેનિયલ પર્લની લાઇફ પર આધારિત વેબ સિરીઝ કિડનેપ બનાવશે

ZEE5 જર્નલિસ્ટ ડેનિયલ પર્લની લાઇફ પર આધારિત વેબ સિરીઝ કિડનેપ બનાવશે

22 January, 2020 01:25 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ZEE5 જર્નલિસ્ટ ડેનિયલ પર્લની લાઇફ પર આધારિત વેબ સિરીઝ કિડનેપ બનાવશે

ડેનિયલ પર્લ

ડેનિયલ પર્લ


અમેરિકન જર્નલિસ્ટ અને ‘અ વૉલ સ્ટ્રીટ જર્નલ’ સાથે જોડાયલા ડેનિયલ પર્લની લાઇફ પર આધારીત વેબ સિરીઝ ‘કિડનેપ’નું પ્લાનિંગ ઝી ગ્રુપ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર કરી રહ્યું છે. પર્લની લાઇફ પર ઓલરેડી ફિલ્મ ‘અ માઇટી હાર્ટ’ બની છે, જેમાં એન્જેલિના જોલીએ ડેનિયલની વાઇફનું કૅરેક્ટર કર્યુ હતું.

‘કિડનેપ’નું કામ ઓલરેડી શરૂ થયું છે અને એના કાસ્ટિંગ માટે પણ શોધખોળ શરૂ થઈ છે. આ પ્રોજેક્ટના લીડ સ્ટાર તરીકે એક સમયે નીલનિતિન મુકેશનો પણ વિચાર કરવામાં આવ્યો હતો પણ ત્યાર પછી એ નામ કોઈ કારણોસર પડતું મુકવામાં આવ્યું એટલે હવે નવેસરથી લીડ સ્ટારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્લેટફોર્મની ઈચ્છા છે કે આ કૅરેક્ટર કોઈ ન્યુકમર પાસે કરાવવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 01:25 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK