આ માટે ટિકિટો બુક થઈ ગઈ હતી, પણ ૧૩ ઑક્ટોબરે તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના પર ડેન્ગીનો ઉપચાર ચાલતો ત્યારે તેમનું ગઈ કાલે અવસાન થયું હતું. જોકે હવે એમ જાણવા મળે છે કે આ ગીતનું શૂટિંગ યશ ચોપડાના પુત્ર આદિત્ય ચોપડા કરશે અથવા ફિલ્મને આ ગીત વગર જ દિવાળીમાં રિલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને એ ૧૩ નવેમ્બરે રિલીઝ પણ થવાની છે. એના માત્ર એક જ ગીતનું શૂટિંગ બાકી હતું અને એ માટે તેઓ છેલ્લી વાર સ્વિટ્ઝરલૅન્ડ જવાના હતા, પણ તેમના ભાગ્યમાં બીજું કંઈ લખાયેલું હતું. દિવાળીની રજાઓમાં આ ફિલ્મ બીજી મોટા બજેટની ફિલ્મો સાથે રિલીઝ થવાની છે ત્યારે યશ ચોપડાના અવસાનથી આ ફિલ્મની રિલીઝ-ડેટમાં કોઈ ફેરફાર થશે કે કેમ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.
કિંગ ઓફ રોમાન્સ યશ ચોપડાનો અંતિમ ઈન્ટરવ્યૂ, જુઓ વિડીયો
યશ ચોપડાએ લોકોને પ્રેમ કેવી રીતે કરવો એ ...
યશ ચોપડાની અંતિમવિધિમાં ઉમટ્યું બોલીવુડ, જુઓ તસવીરો
સ્વિટ્ઝરલૅન્ડની સરકારે ટ્રેન અને હોટેલના ...
યશ ચોપડાની ફિલ્મમાં સ્વિટ્ઝરલૅન્ડ તો હોવું જ ...
સિત્તેરના થયા પછી પણ લોકો તુંકારે બોલાવે અને ...
યશ ચોપડાની ફિલ્મ DDLJની રિલીઝને થયાં ૧૮ વર્ષ : ૮૮૮મું વીક શરૂ