Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉર્વશી રૌતેલાના નામે ગોવાની એક ક્લબમાં શરૂ કરવામાં આવ્યું ડ્રિન્ક

ઉર્વશી રૌતેલાના નામે ગોવાની એક ક્લબમાં શરૂ કરવામાં આવ્યું ડ્રિન્ક

30 October, 2019 12:08 PM IST |
પણજી

ઉર્વશી રૌતેલાના નામે ગોવાની એક ક્લબમાં શરૂ કરવામાં આવ્યું ડ્રિન્ક

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા


ગોવાની એક ક્લબે ઉર્વશી રૌતેલાના નામે સ્ટ્રૉન્ગ ઝિન્ગી ડ્રિન્કની શરૂઆત કરી છે. ક્લબ મુજબ ઉર્વશીની પર્સનાલિટીથી પ્રેરણા લઈને આ ડ્રિન્ક શરૂ કરવામાં આવ્યું છે. આ નવી શરૂઆત કરવાથી વધુ સંખ્યામાં લોકો આ ક્લબની મુલાકાત લેશે. પોતાના નામે ડ્રિન્ક શરૂ થતાં ખુશી વ્યક્ત કરતાં ઉર્વશીએ કહ્યું હતું કે ‘ક્લબ દ્વારા મારા નામે ડ્રિન્ક શરૂ કરવું એ મને ખરેખર ખૂબ જ સારી ફીલિંગ અપાવે છે. આશા રાખું છું કે ક્લબને એની ઇચ્છા પ્રમાણે રિસ્પૉન્સ મળે.’

આ પણ જુઓ : બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2019 12:08 PM IST | | પણજી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK