Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 9 વાગે 9 મિનિટ: આ ગુજરાતી સેલેબ્ઝ પણ જોડાયા મહામારી સામેની લડતમાં

9 વાગે 9 મિનિટ: આ ગુજરાતી સેલેબ્ઝ પણ જોડાયા મહામારી સામેની લડતમાં

05 April, 2020 11:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

9 વાગે 9 મિનિટ: આ ગુજરાતી સેલેબ્ઝ પણ જોડાયા મહામારી સામેની લડતમાં

9 વાગે 9 મિનિટ: ઢોલીવુડનો સપોર્ટ

9 વાગે 9 મિનિટ: ઢોલીવુડનો સપોર્ટ


'આપણો ઉત્સાહ અને આપણા સ્પિરિટ કરતા વધારે વિશ્વમાં કોઈ ફોર્સ કે શક્તિ નથી, વિશ્વમાં એવું કશું જ નથી કે જે ઉત્સાહ અને સ્પિરિની શક્તિથી ન મેળવી શકાય', વડાપ્રધાનની આ અપીલને ઢોલીવુડ સેલેબ્ઝે બરાબર સપોર્ટ કર્યો હતો અને આજે રાત્રે નવ વાગે નવ મિનિટ માટે પોતાના ઘરની બાલકની અને બારીમાં દીવા, મીણબત્તી અને ફ્લેશ લાઈટનો પ્રકાશ કરીને પોતાનો સર્પોટ દર્શાવ્યો હતો. સેલેબ્ઝે ખરેખર સાબિત કર્યું હતું કે મહામારી કોરતોના વાયરસ (COVID-19)નો સમાનો કરવામાં તેઓ દેશની સાથે જ છે.

સુપરસ્ટર મલ્હાર ઠાકરથી ગાયક જીગરદાન ગઢવી, વિરલ શાહ, આરોહી પટેલ, કિર્તિદાન ગઢવી, ઓજસ રાવલ, ભુમિક શાહ, અભિનેત્રી ખુશી શાહ, ટિકટોક સ્ટાર વિશાલ પારેખ, પાર્થિવ ગોહિલ, નિરવ બારોટ, મોનલ ગજ્જર, સહિત ઢોલિવુડના સેલેબ્ઝે ધરની બારી અને બાલકનીમાં આશાનું કિરણ જગાડયું હતું.



આવો જોઈએ કયા કયા સેલેબ્ઝ લીધો હતો ભાગ...


 
 
 
View this post on Instagram

We are together ? #9Pm_FollowingPm #Prayers #ourspirit #WeWillWin

A post shared by Malhar Thakar (@malhar028) onApr 5, 2020 at 9:18am PDT


 
 
 
View this post on Instagram

#WeAreTogetherInThisFight ❤️ Dil thi Apda Badha mate prarthna ? #Light #India

A post shared by Jigardan Gadhavi (@jigrra) onApr 5, 2020 at 8:48am PDT

ટિકટોક સ્ટાર વિશાલ પારેખ

 અભિનેત્રી ખુશી શાહ

વિરલ શાહ

ભુમિક શાહ

 
 
 
View this post on Instagram

#lightforindia

A post shared by Parthiv Gohil (@parthivgohil9) onApr 5, 2020 at 8:45am PDT

 
 
 
View this post on Instagram

Darkness can not drive out darkness only light ? can do that #9pm9minutes #believe #positivevibes #light

A post shared by M Monal Gajjar (@monal_gajjar) onApr 5, 2020 at 9:59am PDT

 
 
 
View this post on Instagram

तमसो मा ज्योतिर्गमय। ये मेरा देश है, जहां ऐसी विकट परिस्थिति में एकसो तीस करोड़ लोग एक हो जाते है। सही मायनों में, मोदी है तो मुमकिन है। *View from my terrace* #lockdown #Corona #gujjurocks #9baje9minute #gujarat #gujarati #gujju #gujjus #Ahmedabad #vadodara #surat #rajkot #jamnagar #bhavnagar #junagadh #somnath #dwarka #porbandar #vapi #navsari #valsad #mehsana #kalol #palanpur #himmatnagar #bhuj #mumbai #gujjuchu #gujjubhai #siddharthranderia

A post shared by Siddharth Randeria - ગુજ્જુભાઈ (@randeria_siddharth) onApr 5, 2020 at 9:29am PDT

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2020 11:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK