Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફાઇનૅન્સર પર પડેલા ITના દરોડામાં મળ્યા ૬૫ કરોડ

તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફાઇનૅન્સર પર પડેલા ITના દરોડામાં મળ્યા ૬૫ કરોડ

07 February, 2020 05:48 PM IST | Mumbai Desk

તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફાઇનૅન્સર પર પડેલા ITના દરોડામાં મળ્યા ૬૫ કરોડ

તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફાઇનૅન્સર પર પડેલા ITના દરોડામાં મળ્યા ૬૫ કરોડ


તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફાઇનૅન્સર AGS સિનેમાઝ પર પડેલા ઇન્કમ-ટૅક્સ અધિકારીઓના દરોડામાં ૬૫ કરોડ રૂપિયા મળી આવ્યા હોવાની શક્યતા વર્તાઈ રહી છે. આ કંપનીએ વિજય થલાપથીની ‘બિગીલ’ને પ્રોડ્યુસ કરી હતી. એની આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૩૦૦ કરોડ જેટલો બિઝનેસ કર્યો હતો. એથી ઇન્કમ-ટૅક્સથી બચવા માટે કંપનીનું કનેક્શન વિજય સાથે હોવાની શંકા જતાં તેની પણ સઘન પૂછપરછ કરવામાં આવી હતી. વિજયના ચેન્નઈના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારી મુજબ તેઓ ઘણા સમયથી AGS સિનેમાઝ અને એના પ્રોડ્યુસર પર ચાંપતી નજર રાખી રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2020 05:48 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK