Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવા વર્ષમાં જોવા મળશે ત્રણ બાયોપિક મૂવી

નવા વર્ષમાં જોવા મળશે ત્રણ બાયોપિક મૂવી

29 December, 2014 05:33 AM IST |

નવા વર્ષમાં જોવા મળશે ત્રણ બાયોપિક મૂવી

નવા વર્ષમાં જોવા મળશે ત્રણ બાયોપિક મૂવી



ક્રિમિનલ ચાર્લ્સ શોભરાજના જીવનચરિત્ર પરથી ‘મૈં ઔર ચાર્લ્સ શોભરાજ’ ફિલ્મ બની રહી છે જેમાં ચાર્લ્સનું પાત્ર રણદીપ હૂડા ભજવી રહ્યો છે. ચાર્લ્સ શોભરાજ ૧૯૮૬માં દિલ્હીની તિહાર જેલમાંથી કેવી રીતે ભાગ્યો હતો એ આ ફિલ્મમાં જોવા મળશે.

ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના જીવન પરથી બની રહેલી ફિલ્મમાં ઇમરાન હાશ્મી લીડ રોલ ભજવી રહ્યો છે, જ્યારે કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીના સંઘર્ષ પરથી બની રહેલી ફિલ્મમાં તેનો રોલ સુશાંત સિંહ રાજપૂત ભજવી રહ્યો છે. આ ફિલ્મો ૨૦૧૫માં રિલીઝ થશે.હૉલીવુડમાં પણ સિંગર વ્હિટની હ્યુસ્ટન, બૉક્સર માઇક ટાયસન, સાયન્ટિસ્ટ સ્ટીફન હૉકિંગ, ઍપલ કમ્પ્યુટરના સ્થાપક સ્ટીવ જૉબ્સ સહિત અનેક બાયોપિક પરથી ફિલ્મો બની રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2014 05:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK