મૅડમ ટુસૉના સર્વેક્ષણમાં દીપિકા, પ્રિયંકાને માત આપતી કૅટરિના
મૅડમ ટુસૉ મ્યુઝિયમે ભારતની સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી માટે એક જનમત હાથ ધર્યો હતો; જેમાં દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને કૅટરિના કૈફ વચ્ચે સ્પર્ધા હતી. એમાં સૌથી વધુ લોકોએ કૅટરિનાને મત આપ્યા હતા.