Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મૈં ઝૂકેગા નહીં, સાલા

મૈં ઝૂકેગા નહીં, સાલા

10 November, 2022 04:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ધારાવી બૅન્ક’માં પ્રામાણિક પોલીસની ભૂમિકામાં દેખાશે વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉય, સુનીલ શેટ્ટીની આગામી સિરીઝ ‘ધારાવી બૅન્ક

વિવેક ઑબેરૉય, સુનીલ શેટ્ટીની આગામી સિરીઝ ‘ધારાવી બૅન્ક


વિવેક ઑબેરૉય આગામી સિરીઝ ‘ધારાવી બૅન્ક’માં એક ઈમાનદાર પોલીસના રોલમાં દેખાવાનો છે. એમાં તેની સાથે સુનીલ શેટ્ટી, લુક કૅની, ફ્રેડી દારૂવાલા, શાંતિપ્રિયા, સંતોષ જુવેકર, નાગેશ ભોસલે અને સિદ્ધાર્થ મેનન પણ દેખાશે. આ સિરીઝ MX પ્લેયર પર ૧૯ નવેમ્બરે રિલીઝ થવાની છે. એને સમીત કક્કડે ડિરેક્ટ કરી છે. આ સિરીઝમાં વિવેક ઑબેરૉય અસિસ્ટન્ટ પોલીસ કમિશનરના રોલમાં દેખાશે. તેને સતત ધમકી મળવા છતાં તે કોઈની આગળ ઝૂકવા તૈયાર નથી.

બીજી તરફ ગૅન્ગસ્ટરના રોલમાં સુનીલ શેટ્ટી તેના પરિવાર અને તેમની સલામતી માટે કોઈ પણ હદ પાર કરી દે છે. આનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2022 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK