° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


છળકપટ કરતી જોવા મળશે તાનિયા કાલરા

06 October, 2021 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘બ્રોકન બટ બ્યુટિફુલ 3’ બાદ હવે તે ‘ગિરગિટ’માં જોવા મળશે

તાનિયા કાલરા

તાનિયા કાલરા

તાનિયા કાલરા હવે કોનવુમન બનવા જઈ રહી છે. સ્વર્ગીય સિદ્ધાર્થ શુક્લા સાથે ‘બ્રોકન બટ બ્યુટિફુલ 3’માં જોવા મળેલી તાનિયા હવે ‘ગિરગિટ’માં જોવા મળશે. એમએક્સ પ્લેયર અને અલ્ટબાલાજી પર આ શોને આ મહિનામાં રિલીઝ કરવામાં આવશે, જેનું હાલમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ શોમાં તે શમોલીનું પાત્ર ભજવતી જોવા મળશે. તે કન્ટ્રોલ ફ્રીક હોય છે. આ વિશે વાત કરતાં તાનિયાએ કહ્યું હતું કે ‘હું આ સિરીઝમાં શમોલીનું પાત્ર ભજવી રહી છું. તે ખૂબ જ છળકપટ કરનારી અને તેના નિર્ણયો પર અડગ રહેતી જોવા મળશે. તેના પ્રેમમાં કોઈ પણ પડી શકે એમ હોય છે. હું છળકપટ કરનારી છોકરીનું પાત્ર ભજવી રહી છું. તે ખૂબ જ ફોકસ્ડ હોય છે કે તેણે કોઈ પણ રીતે પૈસા ભેગા કરવાના હોય છે જેથી તે તેની બેઝિક જરૂરિયાતની સાથે તેના શોખ પણ પૂરા કરી શકે. મેં આ શો માટે ઑડિશન આપ્યું હતું. મને જ્યારે સ્ક્રિપ્ટ આપવામાં આવી ત્યારે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને એકદમ અલગ હતી. મેં અગાઉ ‘ગિરગિટ’ જેવું પાત્ર ક્યારેય નથી ભજવ્યું.’

06 October, 2021 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘આશ્રમ 3’ના સેટ પર હુમલો થયો હોવા છતાં શૂટિંગ ચાલુ

બજરંગ દળના સ્ટેટ કન્વીનર સુશીલ સુદેલેનું કહેવું છે કે ‘તેમણે અગાઉની બે સીઝનને ચલાવી લીધી હતી, કારણ કે કેટલાક આશ્રમમાં એવું થયું હતું અને તેમના હેડ જેલમાં પણ છે.

27 October, 2021 10:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘આશ્રમ 3’ના સેટ પર બજરંગ દળનો હુમલો

પ્રકાશ ઝા સાથે થયેલા અમાનવીય વર્તનની નિંદા કરી હંસલ મહેતાએ

26 October, 2021 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

બ્રિગેડિયર બલસારા બનશે શાહિદ કપૂર

સત્યઘટના પર આધારિત એક્શનથી ભરપૂર ‘બુલ’માં તે પેરાટ્રૂપર બનશે

22 October, 2021 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK