૨૦૧૪માં તેઓ શાહિદ અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે એ બનાવવાના હતા. જોકે નવાઝુદ્દીન સાથે વાત ન જામતાં હવે તેનો રોલ વિજય સેતુપતિ કરે એવી શક્યતા છે.
શાહિદ કપૂર
શાહિદ કપૂરની આવનારી વેબ-સિરીઝને હવે ‘ફેક્સ’ ટાઇટલ મળી ગયું છે. રાજ નિડીમોરુ અને ક્રિષ્ના ડીકે એને બનાવી રહ્યા છે. તેમણે ‘ફૅમિલી મૅન’ સિરીઝ બનાવી છે. શાહિદ કપૂરની આ સિરીઝને અગાઉ ‘સની’ નામ આપવામાં આવ્યું હતું. જોકે હવે એને ‘ફેક્સ’ નામ આપવામાં આવ્યું છે. અગાઉ રાજ અને ડીકે આ સિરીઝને ‘ફર્ઝી’ના નામે બનાવવાના હતા. ૨૦૧૪માં તેઓ શાહિદ અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે એ બનાવવાના હતા. જોકે નવાઝુદ્દીન સાથે વાત ન જામતાં હવે તેનો રોલ વિજય સેતુપતિ કરે એવી શક્યતા છે.