Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

વેબ ડેબ્યુ @ 70

30 September, 2021 12:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રઝા મુરાદ ૭૦ વર્ષની ઉંમરે વેબ-શો ‘સ્વાદ’માં દેખાવાના છે

રઝા મુરાદ

રઝા મુરાદ

રઝા મુરાદ હવે ૭૦ વર્ષની ઉંમરે વેબ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. તેમણે શૉર્ટ સ્ટોરીઝ પર આધારિત વેબ-શો ‘સ્વાદ’ માટે શૂટિંગ કર્યું હતું જે હવે પૂરું થયું છે. આ શોમાં તેઓ દાદાનું પાત્ર ભજવી રહ્યા છે. આ વિશે વાત કરતાં રઝા મુરાદે કહ્યું હતું કે ‘સ્ક્રીન પર ઇમોશનલ પાત્ર ભજવીને મને ઘણો લાંબો સમય થયો છે. એથી જ આ પાત્ર ભજવવાની મને ઘણી મજા આવી હતી. આ શોમાં હું દાદાનું પાત્ર ભજવી રહ્યો છું જે તેની પૌત્રીને સૌથી વધુ પ્રેમ કરતો હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2021 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK