° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


‘મિર્ઝાપુર’ની ત્રીજી સીઝન પણ હવે ફાઇનલ જ છે

05 May, 2021 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અગાઉની બન્ને સીઝનની સરખામણીમાં આ ત્રીજી સીઝન વધારે ઍક્શન જોવા મળશે ‍અ‍ને એમાં વધુ હિંસા હશે

‘મિર્ઝાપુર’નું પોસ્ટર

‘મિર્ઝાપુર’નું પોસ્ટર

ઍમેઝૉન પ્રાઇમની મોસ્ટ પૉપ્યુલર વેબ-સિરીઝમાં ‘મિર્ઝાપુર’ની બે સીઝન પછી ત્રીજી સીઝન માટે ફાઇનલી ઍમેઝૉને ગ્રીનલાઇટ આપી દીધી છે. આ ત્રીજી સીઝન ઑલમોસ્ટ ચાર વખત લખવામાં આવ્યા પછી એને ફાઇનલ કરવામાં આવી છે. બજેટની બાબતમાં પણ આ નવી સીઝન વધારે ખર્ચાળ હશે.

‘મિર્ઝાપુર’ની પહેલી સીઝનનું બજેટ માત્ર ૧૨ કરોડ રૂપિયા હતું, જ્યારે બીજી સીઝન ૩૦ કરોડના ખર્ચે બની અને આ ત્રીજી સીઝન માટે ઍમેઝૉને ૬૦ કરોડનું બજેટ પાસ કર્યું છે. ઍક્શન પર વધારે ધ્યાન આપવાનું હોવાથી નૅચરલી આ ત્રીજી સીઝનમાં હિંસાનું પ્રમાણ પણ અગાઉની સરખામણીમાં વધુ હશે.

‘મિર્ઝાપુર’ને નવી ઊંચાઈ પર લઈ જવા માટે આ ત્રીજી સીઝનમાં મૂળ ઍક્ટરોની સાથે બૉલીવુડના બીજા ઍક્ટરને પણ લાવવામાં આવશે, જેમાં અત્યારે મનોજ બાજપાઈનું નામ સૌથી આગળ છે. જોકે માત્ર મનોજ જ નહીં પણ બીજા મોટા નામ પણ ત્રીજી સીઝનમાં ઉમેરવામાં આવે એવી શક્યતા છે.

05 May, 2021 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

મેકર્સની વિચારધારા પ્રમાણે કામ કરવું પસંદ છે સુનીલ ગ્રોવરને

સુનીલ ગ્રોવરનું કહેવું છે કે તેને એક ઍક્ટર તરીકે અન્યની વિચારધારા પ્રમાણે કામ કરવાનું પસંદ છે. તેની હાલમાં જ ક્રાઇમ-કૉમેડી સિરીઝ ‘સનફ્લાવર’ રિલીઝ થઈ છે

25 June, 2021 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સેક્સોલૉજિસ્ટ કુમુદ મિશ્રા ...

સોની લિવ પર રિલીઝ થનારી વેબ-સિરીઝને ઇમ્તિયાઝ અલી ક્રીએટ કરશે : ‘લૈલા મજનૂ’ ફેમ સાજિદ અલી આને ડિરેક્ટ કરવાના છે

25 June, 2021 11:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

શાહિદ કપૂર ઓટીટી ડેબ્યુને લઈને કેમ બહુ નર્વસ છે?

‘ધ ફૅમિલી મૅન’ ફેમ રાજ અને ડીકેની આગામી વેબ-સિરીઝમાં શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળશે

24 June, 2021 12:12 IST | Mumbai | Nirali Dave

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK