° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


નેપોટિઝમથી મને કોઈ લાભ નથી થયો: અધ્યયન સુમન

25 May, 2022 01:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધ્યયન સુમનનું કહેવું છે કે બૉલીવુડમાં નેપોટિઝમને કારણે તેને કોઈ લાભ નથી થયો.

અધ્યયન સુમન

અધ્યયન સુમન

અધ્યયન સુમનનું કહેવું છે કે બૉલીવુડમાં નેપોટિઝમને કારણે તેને કોઈ લાભ નથી થયો. તે બૉબી દેઓલની ‘આશ્રમ’ની ત્રીજી 
સીઝનમાં પણ જોવા મળશે. બૉલીવુડમાં હંમેશાં નેપોટિઝમ ચર્ચાનો વિષય  બને છે. 
જોકે એવાં પણ ઘણાં ઉદાહરણ છે એ સાબિત કરી આપે છે કે બૉલીવુડમાં ફક્ત ટૅલન્ટેડ લોકો જ ટકી શકે છે. 
આ વિશે વાત કરતાં અધ્યયન સુમને કહ્યું હતું કે ‘નેપોટિઝમે ક્યારેય મારી ફેવરમાં કામ નથી કર્યું. કોણ કામ કરશે અને કોને કામ નહીં મળે એ બધું દર્શકોના હાથમાં હોય છે. નેપોટિઝમને લઈને જે ડિબેટ ચાલે છે એ હંમેશાંથી નિરર્થક રહી છે. 
આજે કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’ માટે વખાણ થઈ રહ્યાં છે અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે આલિયાનાં પણ વખાણ થયાં છે. આજના જમાનામાં કન્ટેન્ટ અને ટૅલન્ટ જ ચાલી શકે છે.’

25 May, 2022 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘મિર્ઝાપુર 3’ને લઈને ફિટનેસ ટ્રેઇનર બદલી કાઢ્યો અલી ફઝલે

રોહિત નાયર જુજુત્સુ, MMA અને બૉક્સિંગમાં ચૅમ્પિયન છે

12 August, 2022 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

વેબ-શોમાં સાથે દેખાશે તમન્ના ભાટિયા અને સુનીલ ગ્રોવર?

નીતિ અને પ્રીતિએ ભૂતકાળમાં કૉમેડી શો બનાવ્યા છે

12 August, 2022 02:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

ઇમોશનલી અને પ્રોફેશનલી સ્ટેબલ થયા બાદ લગ્ન કરશે અર્જુન

મલાઇકા અરોરા સાથેના તેના રિલેશન જગજાહેર છે

12 August, 2022 02:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK