Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હૉરર વેબ સીરિજ `દહન` અભિનેત્રી ટિસ્કા ચોપરાએ ફ્રેન્ડ્સ સાથે માણી સફળતા

હૉરર વેબ સીરિજ `દહન` અભિનેત્રી ટિસ્કા ચોપરાએ ફ્રેન્ડ્સ સાથે માણી સફળતા

24 September, 2022 07:58 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાજેતરમાં ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી હૉરર વેબ સિરીઝ `દહન` અભિનેત્રી ટિસ્કા ચોપરા સફળતાનો આનંદ માણી રહી છે.

ટિસ્કા ચોપરા

ટિસ્કા ચોપરા


તાજેતરમાં ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી હૉરર વેબ સિરીઝ `દહન` અભિનેત્રી ટિસ્કા ચોપરા સફળતાનો આનંદ માણી રહી છે. આ વેબ સિરીઝ રિલીઝ થયાના પહેલા અઠવાડિયાથી જ લોકપ્રિય બની છે. હૉરર વેબ સિરીઝને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. બસ, હાલમાં અભિનેત્રી આ જ સફળતાને માણી રહી છે.  

ટીસ્કા ચોપરા શનિવારે બપોરે મુંબઈમાં એક હોટલમાં નજીકના મિત્રો સાથે આ નવા માઈલસ્ટોનની ઉજવણી કરતા જોવા મળી હતી. ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે અભિનેત્રીએ ટેસ્ટી ફુડની લુફ્ત ઉઠાવી હતી. રેસ્ટોરન્ટના એક નિરીક્ષકે જણાવ્યું હતું કે, ટિસ્કા ચોપરાએ સુશીનો સ્વાદ માણ્યો હતો અને ખૂબ મજા કરી હતી.



`દહન` માં ટીસ્કા ચોપરાએ અવની રાઉતની ભૂમિકા ભજવી છે, જે એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને સિંગલ મધર છે. જે શિલાસપુરાના ગ્રામજનોને વિવાદાસ્પદ સ્થળ પર માઇનિંગ પ્રોજેક્ટ ચાલુ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરે છે, જે શાપિત માનવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2022 07:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK