° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


ઓટીટી યુદ્ધનો પ્રારંભ થઈ રહ્યો છે

03 May, 2021 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હૉટસ્ટાર હવે પોતાના પ્લૅટફૉર્મ પર ક્વિક્સ સિરીઝમાં જે વેબ-સિરીઝ દેખાડશે એને માટે તમારી પાસે સબસ્ક્રિપ્શન નહીં હોય તો ચાલે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ડિજિટલ પ્લૅટફૉર્મની જબરદસ્ત ડિમાન્ડ નીકળી છે છતાં એમએમ્સ પ્લેયર હજી પણ કોઈ જાતનો ચાર્જ લેતું નથી એવા સમયે હવે આ પ્લૅટફૉર્મ સામે પડવાના હેતુથી ડિઝની પ્લસ હૉટસ્ટાર પણ મેદાનમાં આવ્યું છે. હૉટસ્ટાર હવે પોતાના પ્લૅટફૉર્મ પર ક્વિક્સ સિરીઝમાં જે વેબ-સિરીઝ દેખાડશે એને માટે તમારી પાસે સબસ્ક્રિપ્શન નહીં હોય તો ચાલે, કારણ કે એ ક્વિક્સની તમામ વેબ-સિરીઝ ફ્રી જોવા મળવાની છે. હૉટસ્ટારનું પ્લાનિંગ છે કે શુક્રવારે ક્વિક્સ કૅટેગરીમાં રિલીઝ કરવામાં આવનારી ૧૧ સિરીઝ પછી જો એને રિસ્પૉન્સ મળ્યો તો એ પ્લૅટફૉર્મને છૂટું કરીને ફ્રી પ્લૅટફૉર્મ તરીકે ઇન્ટ્રોડ્યુશ કરી દેવું.

માત્ર હૉટસ્ટાર જ નહીં, પણ સોની લિવ અને ઍમેઝૉન પણ એમએક્સ પ્લેયરના ફ્રી પ્લૅટફૉર્મ સામે લડવાની સ્ટ્રૅટેજી તૈયાર કરવામાં લાગ્યું છે.

03 May, 2021 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

ડૉ. ગુલાટી બન્યો ‘સનફ્લાવર’ સોસાયટીનો ‘સોનુ’

ઝીફાઇવ પર ૧૧ જૂને રિલીઝ થનારી સિરીઝ ‘સનફ્લાવર’માં કૉમેડિયન-ઍક્ટર સુનીલ ગ્રોવર લીડ રોલમાં

12 May, 2021 11:27 IST | Mumbai | Nirali Dave
વેબ સિરીઝ

‘પંચાયત’ની ત્રીજી સીઝનને મળી પરમિશન

ઍમેઝૉન પ્રાઇમ પર સેકન્ડ સીઝન રિલીઝ નથી થઈ ત્યાં જ થર્ડ સીઝનની પરમિશન આપી દેવામાં આવી, જેનું કારણ સિરિયલની ગુડવિલ છે

11 May, 2021 12:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની ચોથી સીઝનમાં શું હશે?

સાઇ-ફાઇ હૉરર સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની આગામી સીઝન ‘ઇલેવન’ના પાત્ર પર કેન્દ્રિત હશે એવું ટીઝર પરથી લાગી રહ્યું છે

11 May, 2021 12:36 IST | Mumbai | Nirali Dave

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK