° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

અમોલ પાલેકર કરશે કમબૅક ડિજિટલ પર

02 April, 2021 02:34 PM IST | Mumbai | Rashmin Shah

ફિલ્મો અને ટીવીથી દૂર થઈ ગયેલા ઍક્ટર હવે ઝીફાઇવની ‘જસ્ટિસ ડિલિવર્ડ’માં જોવા મળશે

અમોલ પાલેકર

અમોલ પાલેકર

ઝીફાઇવ માટે બનતી ફિલ્મ ‘જસ્ટિસ ડિલિવર્ડ’માં રિન્કુ રાજગુરુ તો ઑલરેડી લીડસ્ટાર તરીકે ફાઇનલ છે જ, પણ ફિલ્મના ક્રૂમાં વધુ એક ઇન્ટરેસ્ટિંગ નામ જોડાયું છે અમોલ પાલેકરનું. અમોલ પાલેકરે લાંબા સમયથી ફિલ્મ અને ટીવીથી ડિસ્ટન્સ કરી લીધું હતું, પણ ક્રાઇમ-થ્રિલર ‘જસ્ટિસ ડિલિવર્ડ’ની સ્ટોરીલાઇન અને પોતાના કૅરૅક્ટર પાલેકરને કમબૅક માટે પ્રેરણા આપીને તેણે ફિલ્મ કરવાની હા પાડી છે.

‘જસ્ટિસ ડિલિવર્ડ’ એક એવી છોકરીની વાત કહે છે જે પોતાના ન્યાય માટે લડે છે પણ આ લડતમાં તેને ન્યાય મળતો નથી એટલે એ ન્યાયને તોડીમરોડીને પોતાની વાત પુરવાર કરે છે અને ન્યાય લે છે.

02 April, 2021 02:34 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

વેબ સિરીઝ

‘યૉર ઓનર’ની બીજી સીઝન ફ્લોર પર જવા માટે રેડી

સફળ ઇઝરાયલી સિરીઝની રીમેક અમેરિકામાં પણ ‘યૉર ઓનર’ના નામે બની છે, જેમાં મુખ્ય પાત્ર બ્રાયન ક્રૅન્સ્ટોને ભજવ્યું છે

02 April, 2021 02:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

બિગ બૉસ ફેમ નિક્કી તંબોલી કરશે એકતા કપૂરની વેબ-સિરીઝ

વેબ-સિરીઝનું શૂટ શિમલામાં કરવામાં આવશે. ઑગસ્ટમાં આ વેબ-સિરીઝ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

22 March, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

શેફાલી શાહ સાથે દેખાશે સીઆઇડીનો અભિજિત

વિપુલ શાહની વેબ-સિરીઝ ‘હ્યુમન’ માટે ટીવી-સ્ટારને સાઇન કરવામાં આવ્યો

19 March, 2021 03:14 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK