° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


મને બનાવવાનો જશ જાવેદ-નાવેદને

18 June, 2021 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મેશસરે પોતાની કરીઅર આ ડાન્સ જોડીના શોથી શરૂ કરી હતી

ધર્મેશ યેલાન્ડે જાવેદ જાફરી અને નાવેદ જાફરી સાથે

ધર્મેશ યેલાન્ડે જાવેદ જાફરી અને નાવેદ જાફરી સાથે

કલર્સ ટીવીના રિયલિટી શો ‘ડાન્સ દીવાને’ની ત્રીજી સીઝનમાં જજ તરીકે જોવા મળતા ધર્મેશ યેલાન્ડેને તમે આ શનિ–રવિએ શોમાં જાવેદ જાફરી અને નાવેદ જાફરીનો આભાર માનતા જોશો. હા, ધર્મેશસરે શો દરમ્યાન જાવેદ-નાવેદને કહ્યું કે હું આજે જે કંઈ છું એ તમારે લીધે છે. બન્યું એમાં એવું હતું કે કરીઅરની શરૂઆત નહોતી થઈ ત્યારે ધર્મેશ જાવેદ અને નાવેદના સોની ટીવીના ડાન્સ શોમાં સિલેક્ટ થયો હતો અને એ શોમાં તેને પહેલી વાર એક્સપોઝર મળ્યું હતું.

ધર્મેશસરે કહ્યું હતું, ‘જાવેદસર-નાવેદસરને લીધે મને સફળતાનું પહેલું પગલું ભરવા મળ્યું અને પછી મારા માટે સ્કાય-ઇઝ-ધ–લિમિટ જેવા દિવસો આવી ગયા. જો એ સમયે જાવેદસર અને નાવેદસરે મને એન્કરેજ ન કર્યો હતો તો હું આજે બરોડામાં એકાદ સ્ટોરમાં સેલ્સમૅન હોત.’

18 June, 2021 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ભાનુ ઉદય કેવી સિરિયલની અપેક્ષા રાખે છે?

‘રુદ્રકાલ’માં ડીસીપી રંજન ચિતૌડનું કૅરૅક્ટર કરનાર ઍક્ટરનું માનવું છે કે હવે ‘ધી એન્ડ’ સાથેની સિરિયલ જોવાનું જ ઑડિયન્સ પસંદ કરશે

27 July, 2021 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘સૉરી બોલ દો’

સફળ રિલેશનશિપ માટે લૉજિક લગાવ્યા વગર માફી માગવાની સલાહ આપી છે એજાઝ ખાને

27 July, 2021 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ લઈને આવ્યાં મલાઇકા, અનુષા અને મિલિંદ

મલાઇકા અરોરા, અનુષા દાંડેકર અને મિિલંદ સોમણ હવે ‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ને જજ કરશે.

27 July, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK