સુરભિ ચંદના હાલમાં મૉલદીવ્ઝમાં વેકેશનની મજા માણી રહી છે
ક્યા ખૂબ લગતી હો
સુરભિ ચંદના હાલમાં મૉલદીવ્ઝમાં વેકેશનની મજા માણી રહી છે. તે ફોટો ઇન્સ્ટાગ્રામ પર તેના ફૅન્સ સાથે શૅર પણ કરી રહી છે. તે કોકો પામ બોડુ હિથી રિસૉર્ટમાં રોકાઈ છે. બિકિનીમાં ફોટો શૅર કરીને સુરભિએ કૅપ્શન આપી, ‘દરિયાની હવાને કારણે મારા દિમાગને ખૂબ શાંતિ મળી રહી છે. મૉલદીવ્ઝના વાઇબમાં ડૂબી રહી છું.’