Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રિલેશનશિપ મંત્રો રિત્વિક ધન્જાણીના

રિલેશનશિપ મંત્રો રિત્વિક ધન્જાણીના

07 December, 2021 02:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંબંધો આપણા કોઈની પણ સાથે હોઈ શકે. એ પછી ફ્રેન્ડ્સ હોય કે પછી રોમૅન્ટિકલી હોય. એ કંઈ પણ હોઈ શકે.’

રિલેશનશિપ મંત્રો રિત્વિક ધન્જાણીના

રિલેશનશિપ મંત્રો રિત્વિક ધન્જાણીના


રિત્વિક ધન્જાણીએ જણાવ્યું છે કે આપણે દરરોજ રિલેશનશિપ્સને સારી બનાવવાના પ્રયાસ કરીએ છીએ. રિત્વિક અનેક રિયલિટી શોમાં જોવા મળે છે. તે અનેક પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યો છે. ૨૦૨૨માં પણ તે ખૂબ જ બિઝી છે. તેણે માત્ર એટલી હિન્ટ આપી છે કે તે વેબમાં કામ કરવાનો છે. સંબંધોને લઈને રિત્વિકે કહ્યું હતું કે ‘સામાન્ય રીતે રિલેશનશિપ્સને આપણે દરરોજ સારી બનાવવાના પ્રયાસ કરીએ છીએ. તમે દરરોજ સતત એને સુધારવાનો પ્રયત્ન કરતા હો છો. એથી મારી નજરમાં રિલેશનશિપ્સ એટલે આ છે. સંબંધો આપણા કોઈની પણ સાથે હોઈ શકે. એ પછી ફ્રેન્ડ્સ હોય કે પછી રોમૅન્ટિકલી હોય. એ કંઈ પણ હોઈ શકે.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK