Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પબ્લિક ડિમાન્ડ પૂરી કરી કપિલ શર્માએ

પબ્લિક ડિમાન્ડ પૂરી કરી કપિલ શર્માએ

22 June, 2021 01:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કપિલ શર્માએ બન્ને બાળકોની ઝલક દેખાડી છે. ત્રણેયે વાઇટ ટી-શર્ટ પહેર્યાં છે.

પબ્લિક ડિમાન્ડ પૂરી કરી કપિલ શર્માએ

પબ્લિક ડિમાન્ડ પૂરી કરી કપિલ શર્માએ


કપિલ શર્માએ પબ્લિક ડિમાન્ડ પૂરી કરતાં પોતાનાં બન્ને બાળકોનો ફોટો દેખાડ્યો છે. કપિલની વાઇફ ગિન્ની ચતરથે આ વર્ષે એક ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો હતો. તેનું નામ ત્રિશાન રાખવામાં આવ્યુ છે. કપિલ અને ગિન્નીએ ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. ૨૦૧૯માં ગિન્નીએ દીકરી અનાયરાને જન્મ આપ્યો હતો. કપિલ શર્માએ બન્ને બાળકોની ઝલક દેખાડી છે. ત્રણેયે વાઇટ ટી-શર્ટ પહેર્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કપિલે કૅપ્શન આપી હતી કે ‘પબ્લિકની જોરદાર માગને ધ્યાનમાં રાખતાં અનાયરા અને ત્રિશાન પહેલી વખત એકસાથે આવ્યાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2021 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK