Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આ લુક માટે લવીના ટંડનને કેટલો સમય લાગે છે?

આ લુક માટે લવીના ટંડનને કેટલો સમય લાગે છે?

04 May, 2021 11:27 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘નિક્કી ઔર જાદુઈ બબલ’માં ઝંઝારિકાના ગેટઅપને તૈયાર કરવામાં અઢી મહિના લાગ્યા હતા

લવીના ટંડન

લવીના ટંડન


દંગલ ચૅનલના શો ‘નિક્કી ઔર જાદુઈ બબલ’માં ઝંઝારિકાનું કૅરૅક્ટર કરતી લવીના ટંડને ઝંઝારિકા બનવા માટે જે ગેટઅપમાં આવવાનું છે એ ગેટઅપમાં આવવા માટે ચાર કલાકથી પણ વધુ સમય થાય છે. લવીના કહે છે, ‘આ ગેટઅપ માટે ૮ ક્લોથ્સ પહેરવાનાં હોય છે અને જો જ્વેલરી પણ કાઉન્ટ કરીએ તો બધું મળીને મારે બાવીસ ચીજવસ્તુઓ પહેરવાની હોય છે. હેરસ્ટાઇલ અને મેકઅપ બધું કરતાં મિનિમમ ૪ કલાક લાગે, પણ એ રેડી કરી લીધા પછી સાચે જ એવું લાગે કે હવે ઝંઝારિકા બની ગઈ છું.’

ઝંઝારિકાના ક્લોથ અને તેનો ગેટઅપ તૈયાર કરવામાં અઢી મહિના લાગ્યા હતા. મજાની વાત એ છે કે સાત ગેટઅપ અને ક્લોથ તૈયાર થયા પછી રિજેક્ટ કરવામાં આવ્યા અને ફાઇનલી અત્યારે જે છે એ ગેટઅપ તૈયાર થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2021 11:27 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK