Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અપના ટાઇમ ભી આયેંગા

10 June, 2021 11:46 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિરિયલમાં લીડ કૅરૅક્ટર કરતી રાની એટલે કે મેઘાને તેનાં મમ્મી-પપ્પા વારંવાર આવું જ કહેતાં રહે છે

મેઘા તેનાં મમ્મી-પપ્પા સાથે

મેઘા તેનાં મમ્મી-પપ્પા સાથે


ઝીટીવીના શો ‘અપના ટાઇમ ભી આયેંગા’માં હવે તમને રાની ફરી પાછી જોવા મળવાની છે, પણ છેલ્લો એક મહિનો રાની એટલે કે મેઘા રેનો જબરદસ્ત વિચિત્ર ગયો. મેઘા તેની ફૅમિલીની ઓન્લી ચાઇલ્ડ છે અને મેઘાનાં મમ્મી-પપ્પાને કોવિડ થયો હતો. કોવિડ થયા પછી બન્નેને એક જ ઘરમાં અલગ-અલગ રૂમમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં અને ક્વૉરન્ટીનના ૩૬ કલાક પછી મેઘાની પણ તબિયત બગડી. મેઘાએ એ વિશે મમ્મી-પપ્પાને વાત કરી જ નહીં અને તે સતત મમ્મી-પપ્પાનું ધ્યાન રાખતી રહી. કોવિડની તકલીફમાંથી બહાર આવ્યા પછી મમ્મી-પપ્પાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ નૅચરલી મેઘા પર ગુસ્સે થયાં અને આજે પણ એ વાત નીકળે છે ત્યારે તેનાં મમ્મી-પપ્પા મેઘાને ટોન્ટ સાથે કહે છે, ‘અપના ટાઇમ ભી આયેંગા... અમે પણ હવે તને નહીં કહીએ.’

મેઘાએ આ પિરિયડમાં રજા લઈ લીધી હતી અને એટલે જ તે શોમાં જોવા મળતી નહોતી. મેઘા કહે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2021 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK