° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


દેશની સૌથી મજેદાર સ્ટૅન્ડ-અપ કૉમેડિયન છે કંગના: કરણ પટેલ

06 May, 2021 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કંગનાનું ટ્વિટર હાલમાં જ સસપેન્ડ કરવામાં આવ્યું છે

કરણ પટેલ

કરણ પટેલ

કંગના રનોટે દેશમાં નિર્માણ થયેલી ઑક્સિજનની અછતને લઈને કમેન્ટ કરી હતી. એને લઈને તેની નિંદા કરતાં કરણ પટેલે તેને સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કહી છે. કંગનાએ થોડા દિવસ ટ્વીટ કર્યું હતું કે ‘દરેક જણે ઑક્સિજન માટે છોડ વાવવા જોઈએ. આપણે ઑક્સિજન સિલિન્ડર્સ માટે ખૂબ વલખાં માર્યાં હતાં. તો વિચારો કે આપણે પર્યાવરણમાંથી કેટલા ઑક્સિજનનો ઉપયોગ કર્યો છે. એથી લાગી રહ્યું છે કે આપણે આપણી ભૂલો પરથી કંઈ નથી શીખ્યા.’

કંગનાની આ વિચારધારા હાલમાં જ કરણ પટેલના ધ્યાનમાં આવી હતી. એથી એના પર કમેન્ટ કરતાં ટ્વિટર પર કરણ પટેલે ટ્વીટ કર્યું હતું કે ‘આ મહિલા આપણા દેશની સૌથી મજેદાર સ્ટૅન્ડ-અપ કૉમેડિયન છે.’

06 May, 2021 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

હવે સિરિયલોમાં પહેલાં જેવી ગ્રૅન્ડ વેડિંગ સેરેમની નથી થતી!

‘વો રહનેવાલી મહલોં કી’, ‘રંજુ કી બેટિયાં’ ફેમ રીના કપૂર કોરોના પહેલાં શૂટ થતી વેડિંગ સીક્વન્સને મિસ કરી રહી છે

18 June, 2021 12:27 IST | Mumbai | Nirali Dave
ટેલિવિઝન સમાચાર

શાદી મેં ઝરૂર આના

‘સસુરાલ સિમર કા’ની સેકન્ડ સીઝનમાં છોટી સિમરનાં લગ્ન આ વીકે અજાણતાં જ થઈ જશે પણ એ આખી પ્રક્રિયાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે

18 June, 2021 11:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

મને બનાવવાનો જશ જાવેદ-નાવેદને

ધર્મેશસરે પોતાની કરીઅર આ ડાન્સ જોડીના શોથી શરૂ કરી હતી

18 June, 2021 11:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK