Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શેતાની હિબા નવાબ

03 August, 2021 09:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે ‘જીજાજી છત પર કોઈ હૈ’ દ્વારા પોતાની તોફાની સાઇડ એક્સપ્લોર કરી રહી છે

હિબા નવાબ

હિબા નવાબ


હિબા નવાબ ‘જીજાજી છત પર કોઈ હૈ’ દ્વારા પોતાની તોફાની સાઇડને એક્સપ્લોર કરી રહી છે. આ શોમાં તે સી. પી. શર્મા અને ઘોસ્ટનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં હિબા નવાબે કહ્યું કે ‘સ્કૂલમાં હું ફેમસ કિડ નહોતી. હું ખૂબ શાંત હતી. જોકે ઘરમાં હું દરેકની ફેવરિટ હતી. મેં ટેલિવિઝન જૉઇન કર્યું એ પછી લોકો મને નોટિસ કરતા થયા હતા. આ શો કરવાની શરૂઆત કરી ત્યારે મારી તોફાની સાઇડ બહાર આવી હતી. ડબલ રોલ ભજવીને હું મારી પોતાની જાતને ઓળખી રહી છું એવું મને લાગે છે. મને ખુશી છે કે આ શો દ્વારા મને મારી જાતને ઓળખવાની તક મળી. ‘જીજાજી છત પર હૈ’માં મેં જ્યારે ઇલાઇચીનું પાત્ર ભજવ્યું હતું ત્યારે મને લાગતું હતું કે હું કેમ તેના જેવી નથી? ઇલાઇચીનું પાત્ર ભજવવાની ખૂબ મજા આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2021 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK