આ ફોટો પર લોકો ખૂબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ફોટોને જોઈને ફૅને કમેન્ટ કરી હતી કે ‘વિશ્વનું આ સૌથી સલામત સ્થાન છે. ખૂબ ક્યુટ બેબી છે. બન્ને પ્રશંસનીય છે.’
બેબી સાથેનો ફોટો શૅર કર્યો ઇવલિને
ઇવલિન શર્માએ તેની દીકરીને બ્રેસ્ટ-ફીડિંગ કરાવતો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. આ ફોટો પર લોકો ખૂબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ફોટોને જોઈને ફૅને કમેન્ટ કરી હતી કે ‘વિશ્વનું આ સૌથી સલામત સ્થાન છે. ખૂબ ક્યુટ બેબી છે. બન્ને પ્રશંસનીય છે.’
તેની દીકરી એવા બે મહિનાની થઈ છે. ફોટોમાં તેણે દીકરીનો ફોટો ઢાંકી રાખ્યો છે અને તે સ્માઇલ કરી રહી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇવલિને કૅપ્શન આપી હતી, ‘તમે જ્યારે વિચારો કે હવે એક રૂટીન સેટ કરી લીધું છે. બરાબર એ જ સમયે તે ક્લસ્ટર ફીડિંગ શરૂ કરી દે છે.’