° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


Badshahના ગીત પર `તારક મેહતા`ના બાપૂજી થયા ફીટ, જુઓ વીડિયો

17 June, 2021 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Badshahના ગીતને બૅકગ્રાઉન્ડમાં વાપરીને એક વીડિયો એડિટ કર્યો છે જે હવે વાયરલ થઈ રહ્યો છે, જેમાં Taarak Mehta Ka Ooltah Chashmaના બાપૂજી દેખાઇ રહ્યા છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

Badshahનું નવું ગીત Paani Paaniના રિલીઝ થયા પછીથી આ ગીત પર ઘણાં બધાં રીલ્સ અને એડિટ વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. રિલીઝના થોડાંક જ દિવસોમાં આ ગીત ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ સિવાય જુદાં-જુદાં વીડિયો પણ ઝડપથી શૅર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન Badshahના ગીતને બૅકગ્રાઉન્ડમાં વાપરીને એક વીડિયો એડિટ કર્યો છે જે હવે વાયરલ થઈ રહ્યો છે, જેમાં Taarak Mehta Ka Ooltah Chashmaના બાપૂજી દેખાઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા આ વીડિયોને ખૂબ જ ફની અંદાજમાં એડિટ કરવામાં આવ્યો છે એટલું જ નહીં Badshahએ પણ પોતાના પાની-પાની વાળી લાઇન આવે છે ત્યારે Taarak Mehta ka Ooltah Chashmahના બાપૂજી દેખાઇ રહ્યા છે. સોઢી દ્વારા ચાલૂ કરી દેવામાં આવેલી પાઇપલાઇન વચ્ચે ફસાયેલા બિચારા બાપૂજી દેખાય છે.

જણાવવાનું કે પાણીના ફૉર્સથી જેઠાલાલે બાપૂજીને બચાવવાનો પ્રયત્ન કરતા દેખાઇ રહ્યા છે અને આખરે તે રાડ પાડીને કહે છે કે અરે બંધ કર, બંધ કર. જો કે, આ ખૂબ જ નાના વીડિયોની ક્લિપ છે, પણ બાદશાના ગીતમાં બાપૂજીની એન્ટ્રી ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. પોતે જેકલીન અને બાદશાહે હસતાં ઇમોજી કૉમેન્ટ બૉક્સમાં બનાવ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BADSHAH (@badboyshah)

તો આ વીડિયોના વાયરલ થયા પછી કેટલાય યૂઝર્સ આ ગીતને એન્થમ ઑફ ધ યર જણાવી રહ્યા છે. Jacqueline Fernandez અને Badshah સ્ટારર આ ગીત રાજસ્થાનમાં શૂટ થયું છે અને ગીતની સાથે -સાથે આનો વીડિયો પણ ખૂબ જ સરસ છે.

17 June, 2021 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ભાનુ ઉદય કેવી સિરિયલની અપેક્ષા રાખે છે?

‘રુદ્રકાલ’માં ડીસીપી રંજન ચિતૌડનું કૅરૅક્ટર કરનાર ઍક્ટરનું માનવું છે કે હવે ‘ધી એન્ડ’ સાથેની સિરિયલ જોવાનું જ ઑડિયન્સ પસંદ કરશે

27 July, 2021 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘સૉરી બોલ દો’

સફળ રિલેશનશિપ માટે લૉજિક લગાવ્યા વગર માફી માગવાની સલાહ આપી છે એજાઝ ખાને

27 July, 2021 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ લઈને આવ્યાં મલાઇકા, અનુષા અને મિલિંદ

મલાઇકા અરોરા, અનુષા દાંડેકર અને મિિલંદ સોમણ હવે ‘સુપરમૉડલ ઑફ ધ યર 2’ને જજ કરશે.

27 July, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK