Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > નેહા મર્દા છે પ્રેગ્નન્ટ

નેહા મર્દા છે પ્રેગ્નન્ટ

25 November, 2022 01:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે હસબન્ડ આયુષમાન અગરવાલ સાથેનો ફોટો શૅર કર્યો છે

નેહા મર્દા અને આયુષમાન અગરવાલ

નેહા મર્દા અને આયુષમાન અગરવાલ


‘ડોલી અરમાનોં કી’ની ઍક્ટ્રેસ નેહા મર્દાએ પ્રેગ્નન્સીની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી છે. તેણે હસબન્ડ આયુષમાન અગરવાલ સાથેનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં નેહાએ રેડ ગાઉન પહેર્યું છે અને તેનું બેબી-બમ્પ સ્પષ્ટ દેખાય છે. તેના હસબન્ડે બ્લૅક સૂટ પહેર્યો છે. નેહાએ અનેક સિરિયલમાં કામ કર્યું છે. ‘બાલિકા વધૂ’માં તેણે ગહેનાનો રોલ કર્યો હતો. ​‘પિયા અલબેલા’માં બેલા, ‘દેવોં કે દેવ મહાદેવ’માં વૃંદા, ‘ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’માં શુભ્ર ચઢ્ઢાના રોલમાં અને ‘બિગ બૉસ 4’માં પણ તે જોવા મળી હતી. હસબન્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નેહાએ કૅપ્શન આપી હતી, ‘શ્રી શિવાય નમસ્તુભ્યમ્. આખરે ભગવાનનો અંશ મારી અંદર આવ્યો છે. ૨૦૨૩માં બાળકનો જન્મ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK