° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


બોન્દિતાના પાત્રમાં હવે જોવા મળશે આંચલ સાહૂ

20 June, 2021 09:47 AM IST | Mumbai | Harsh Desai

‘બૅરિસ્ટર બાબુ’ હવે આઠ વર્ષનો લીપ લેતાં તેના પાત્રને પુખ્ત વયની દેખાડવામાં આવશે

બોન્દિતાના પાત્રમાં હવે જોવા મળશે આંચલ સાહૂ

બોન્દિતાના પાત્રમાં હવે જોવા મળશે આંચલ સાહૂ

‘બૅરિસ્ટર બાબુ’માં હવે ૮ વર્ષનો લીપ લેવામાં આવી રહ્યો છે, જેથી આંચલ સાહૂની એન્ટ્રી થવા જઈ રહી છે. હાલમાં ઘણી સિરિયલમાં લીપ લેવામાં આવી રહ્યો છે. કલર્સ પર આવતી આ સિરિયલમાં ચાઇલ્ડ મૅરેજ, છોકરીઓનું એજ્યુકેશન અને મેન્સ્ટ્રુએશન જેવા વિવિધ મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ શોમાં ૮ વર્ષનો લીપ લેતાં હવે બોન્દિતા મોટી થઈ ગઈ છે. તે હવે તેના ગામમાં ડિગ્રી સર્ટિફિકેટ લઈને આવે છે. આ પુખ્ત વયની બોન્દિતાના પાત્રમાં હવે આંચલ સાહૂને પસંદ કરવામાં આવી છે. આ વિશે આંચલે કહ્યું કે ‘એક ખૂબ સુંદર સ્ટોરીમાં બોન્દિતાનું પાત્ર ખૂબ સારી રીતે લખવામાં આવ્યું છે. બોન્દિતાને અત્યાર સુધી લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, પરંતુ હું આ નવી મુસાફરીની ચૅલેન્જ માટે તૈયાર છું. ‘બૅરિસ્ટર બાબુ’માં મારા નવા અવતારને લોકો પસંદ કરશે એવી આશા રાખું છું.’

20 June, 2021 09:47 AM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

મને ઈન્વિટેશન હોત તોય ન જ જાત…

આમ જાન કુમાર સાનુએ રાહુલ વૈદ્યના લગ્નના આમંત્રણ વિશે પુછાતા કહ્યું

29 July, 2021 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

એલેનાનું પાત્ર મારા દિલની ખૂબ જ નજીક છે: પ્રેરણા પનવર

સોની પર આવી રહેલા ‘કુછ રંગ પ્યાર કે ઐસૈ ભી : નયી કહાની’માં ઓરિજિનલ કાસ્ટને રાખવામાં આવી છે

29 July, 2021 11:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ’થી રશ્મિ દેસાઈમાં આવ્યો ભરપૂર ચૅન્જ

‘તંદૂર’થી ડિજિટલ ડેબ્યુ કરનાર ઍક્ટ્રેસ કહે છે હવે હું મારાથી ખુશ તો છું જ પણ સૅલ્ફ લવનો અર્થ પણ સમજી છું

29 July, 2021 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK