Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૦૦ એપિસોડ ‘કુમ કુમ ભાગ્ય’ના

૨૦૦૦ એપિસોડ ‘કુમ કુમ ભાગ્ય’ના

07 December, 2021 02:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિ-પ્રજ્ઞા એક ઇમોશન બની ગયાં છે જેને ઇન્ડિયાના દરેક લોકો પસંદ કરે છે. અમે સેટ પર એક ફૅમિલી છીએ અને અમે જે મેમરી બનાવી છે એને હંમેશ માટે અમે યાદ કરીશું.

૨૦૦૦ એપિસોડ ‘કુમ કુમ ભાગ્ય’ના

૨૦૦૦ એપિસોડ ‘કુમ કુમ ભાગ્ય’ના


‘કુમ કુમ ભાગ્ય’ હવે ૨૦૦૦ એપિસોડ પૂરા કરવાનું છે. ઝીટીવી પર આવતી એકતા કપૂરની આ સિરિયલમાં શબ્બીર અહલુવાલિયાએ અભિ, શ્રૃતિ ઝાએ પ્રજ્ઞા, ક્રિષ્ણા કૌલે રણબીર અને મુગ્ધા ચાપેકરે પ્રાચીનું પાત્ર ભજવ્યું છે. આ શોને અત્યાર સુધી ૫૦થી વધુ અવૉર્ડ્સ મળ્યા છે. આ શો હવે ૮ ડિસેમ્બરે ૨૦૦૦ એપિસોડ પૂરા કરવા જઈ રહ્યો છે. આ વિશે શબ્બીરે કહ્યું કે ‘અમને ઘણી ખુશી છે કે અમે ‘કુમ કુમ ભાગ્ય’ના ૨૦૦૦ એપિસોડ પૂરા કર્યા છે. અભિ-પ્રજ્ઞા એક ઇમોશન બની ગયાં છે જેને ઇન્ડિયાના દરેક લોકો પસંદ કરે છે. અમે સેટ પર એક ફૅમિલી છીએ અને અમે જે મેમરી બનાવી છે એને હંમેશ માટે અમે યાદ કરીશું. એકતાનો આભાર માનીએ એટલો ઓછો છે એથી હું એટલું જ કહીશ કે તે મને પ્રેરિત કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK