° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

એક્સટ્રેક્શન પછી સીધી રુદ્રકાલ

16 March, 2021 02:33 PM IST | Mumbai | Pratik Ghogare

હૉલીવુડ ફિલ્મમાં જોવા મળેલા રુદ્રાક્ષ જયસ્વાલ પાસે અનેક ઑફર હોવા છતાં તેણે સ્ટાર પ્લસની ઍક્શન સિરિયલ પસંદ કરી

એક્સટ્રેક્શન પછી સીધી રુદ્રકાલ

એક્સટ્રેક્શન પછી સીધી રુદ્રકાલ

હૉલીવુડની જબરદસ્ત ઍક્શન ફિલ્મ ‘એક્સટ્રેક્શન’ યાદ છેને?
લૉકડાઉનમાં રિલીઝ થયેલી આ ફિલ્મે એવો તે દેકારો મચાવી દીધો હતો કે ફિલ્મમાં ટીનેજનું કૅરૅક્ટર કરનાર રુદ્રાક્ષ જયસ્વાલની લૉટરી લાગી ગઈ હતી. તેની પાસે હૉલીવુડની જ ચાર ફિલ્મની ઑફર આવી હતી. ખ્યાતનામ ડિરેક્ટર ક્રિસ હેમ્સવર્થ સાથે કામ કરી ચૂકેલા રુદ્રાક્ષે એ ફિલ્મો સ્વીકારવાને બદલે સ્ટાર પ્લસની ઍક્શન-થ્રિલર સિરિયલ ‘રુદ્રકાલ’ કરવાનું નક્કી કર્યું અને હવે તે એમાં દેખાવાનો છે. 
રુદ્રાક્ષ શોમાં અંશુમન ચિતોડનું કૅરૅક્ટર કરે છે. આ કૅરૅક્ટર માટે રુદ્રાક્ષે ખાસ્સી મહેનત કરી છે. રુદ્રાક્ષ કહે છે, ‘આ શોમાં મારે મારા ઇમોશન્સ દેખાડવાના છે એટલે મેં એવી ફિલ્મો ખૂબ જોઈ જેમાં આંખથી વાતો કહેવાતી હોય અને હાવભાવથી મનની વાત સમજાવવામાં આવતી હોય.’

16 March, 2021 02:33 PM IST | Mumbai | Pratik Ghogare

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91ની વયે નિધન

ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91ની વયે નિધન

06 February, 2021 10:21 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

James Bondએ દુનિયાથી લીધી વિદાય

James Bondએ દુનિયાથી લીધી વિદાય

31 October, 2020 06:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

એવેન્જર્સની બ્લેક વિડોએ ત્રીજા લગ્ન કર્યા

એવેન્જર્સની બ્લેક વિડોએ ત્રીજા લગ્ન કર્યા

30 October, 2020 09:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK