° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

મૅક્સપ્લેયર પર હવે હૉલીવુડ ફિલ્મો પણ ફ્રી

22 April, 2020 03:20 PM IST | Mumbai | Gujarati Mid-Day Correspondent

મૅક્સપ્લેયર પર હવે હૉલીવુડ ફિલ્મો પણ ફ્રી

મૅક્સપ્લેયર પર હવે હૉલીવુડ ફિલ્મો પણ ફ્રી

હૉલીવુડમાં ધૂમ મચાવી ચૂકેલી ફિલ્મો હવે જો એકેય રૂપિયો ખર્ચ કર્યા વિના જોવી હોય તો તમારી પાસે મૅક્સપ્લેયરનો ઑપ્શન આવી ગયો છે. હૉલીવુડની સુપરહિટ ફિલ્મ હવે તમને મૅક્સપ્લેયર પર જોવા મળશે અને એ પણ કોઈ જાતના સબસ્ક્રિપ્શન વિના. બધાં ડિજિટલ પ્લૅટફૉર્મ જ્યારે ચાર્જેબલ થઈ ગયાં છે ત્યારે હજી પણ મૅક્સપ્લેયર ફ્રી પ્લૅટફૉર્મ છે. મૅક્સપ્લેયર પર શરૂ થયેલા હૉલીવુડ સેગમેન્ટમાં ‘ટ્રાન્સફૉર્મર્સ - ધી લાસ્ટ નાઇટ’, ‘xXx: રિટર્ન ઑફ ઝેન્ડર કેજ’, પ્રિયંકા ચોપડા સ્ટારર ‘બેવૉચ’, ‘બ્લૅડ રનર’, ‘ધી હિટમેન્સ બૉડીગાર્ડ’ જેવી ફિલ્મો જોવા મળશે.
ખાસ વાત જો કોઈ હોય તો એ કે મૅક્સપ્લેયરની આ તમામ ફિલ્મો હિન્દી ડબ વર્ઝનમાં પણ જોવા મળશે. લૉકડાઉનના આ પિરિયડમાં મૅક્સપ્લેયરે ઘરમાં રહેલા એના ઑડિયન્સનું ધ્યાન રાખવાના હેતુથી જ હૉલીવુડ ફિલ્મો ફ્રીમાં પ્લૅટફૉર્મ પર મૂકી છે.

22 April, 2020 03:20 PM IST | Mumbai | Gujarati Mid-Day Correspondent

અન્ય લેખો

હૉલીવૂડ સમાચાર

એક્સટ્રેક્શન પછી સીધી રુદ્રકાલ

હૉલીવુડ ફિલ્મમાં જોવા મળેલા રુદ્રાક્ષ જયસ્વાલ પાસે અનેક ઑફર હોવા છતાં તેણે સ્ટાર પ્લસની ઍક્શન સિરિયલ પસંદ કરી

16 March, 2021 02:33 IST | Mumbai | Pratik Ghogare
હૉલીવૂડ સમાચાર

ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91ની વયે નિધન

ઑસ્કર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91ની વયે નિધન

06 February, 2021 10:21 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
હૉલીવૂડ સમાચાર

James Bondએ દુનિયાથી લીધી વિદાય

James Bondએ દુનિયાથી લીધી વિદાય

31 October, 2020 06:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK