Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવ મહિનાની રિલેશનશિપ બાદ કિમ અને પિટનું બ્રેકઅપ?

નવ મહિનાની રિલેશનશિપ બાદ કિમ અને પિટનું બ્રેકઅપ?

07 August, 2022 12:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિમ કર્ડાશિયન અને પિટ ડેવિડસનનું ૯ મહિનાની રિલેશનશિપ બાદ બ્રેકઅપ થયું હોવાની ચર્ચા છે. કાન્યે વેસ્ટ સાથેના સંબંધ બાદ કિમ અને પિટ રિલેશનશિપમાં આવ્યાં હતાં.

કિમ કર્ડાશિયન અને પિટ ડેવિડસન

કિમ કર્ડાશિયન અને પિટ ડેવિડસન


કિમ કર્ડાશિયન અને પિટ ડેવિડસનનું ૯ મહિનાની રિલેશનશિપ બાદ બ્રેકઅપ થયું હોવાની ચર્ચા છે. કાન્યે વેસ્ટ સાથેના સંબંધ બાદ કિમ અને પિટ રિલેશનશિપમાં આવ્યાં હતાં. જોકે હવે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપને લઈને તેમનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચા છે. તેઓ બન્ને એકબીજાની રિસ્પેક્ટ કરે છે. જોકે તેમના બિઝી શેડ્યુલ અને લૉન્ગ-ડિસ્ટન્સને કારણે તેમણે રિલેશનનો અંત આણવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા છે. પિટ ડેવિડસન વિશે પૂછતાં કિમે કહ્યું કે ‘રિલેશનશિપ મને ગમે છે. જો હું કોઈ સાથે વધુ સમય પસંદ કરવા ન માગતી હોઉં તો હું રિલેશનશિપમાં રહું જ નહીં. હું મારો સમય લઈ 
રહી છું, પરંતુ હું ખુશ છું. આખરે દિમાગને શાંતિ મળવી એ સારી બાબત છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2022 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK