Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરનૅશનલ સ્પેસના અવકાશયાત્રીને ચંદ્રયાન-2 વિશે સવાલ કર્યો બ્રૅડ પિટે

ઇન્ટરનૅશનલ સ્પેસના અવકાશયાત્રીને ચંદ્રયાન-2 વિશે સવાલ કર્યો બ્રૅડ પિટે

19 September, 2019 02:40 PM IST | લોસ એન્જલસ

ઇન્ટરનૅશનલ સ્પેસના અવકાશયાત્રીને ચંદ્રયાન-2 વિશે સવાલ કર્યો બ્રૅડ પિટે

બ્રૅડ પિટ

બ્રૅડ પિટ


હૉલીવુડના સ્ટાર બ્રેડ પિટે હાલમાં જ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રી નિક હૅગને ભારતના ચંદ્રયાન-2 વિશે સવાલ કર્યો હતો. 

બ્રેડ તેની હૉલીવુડની ફિલ્મ ‘ઍડ ઍસ્ટ્રા’ને પ્રમોટ કરી રહ્યો છે. આ પ્રમોશનના ભાગરૂપે તે વોશિંગ્ટન ડીસીમાં આવેલા નાસાના હૅડક્વૉટરમાં ગયો હતો. નિક સાથે તેણે વિડિયો કોન્ફરન્સ દરમ્યાન વાતચિત કરી હતી. આ વાતચિત દરમ્યાન બ્રેડે સવાલ કર્યો હતો કે તેઓ હાલમાં જ્યાં છે ત્યાંથી ભારતના ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમનો શોધી શકે એમ છે? આ વિશે નિકે જવાબ આપ્યો હતો કે ‘દુખની વાત છે કે અમે નથી જોઈ શકતા.



આ પણ વાંચો : Ayushmann Khurranaએ શૅર કર્યો શર્ટલેસ ફોટો અને લખ્યું...


હું અને મારી સાથે કામ કરનારા દરેક વ્યક્તિ અમે ન્યુઝને ફૉલો કરી રહ્યાં છીએ. ધરતી પર જે વસ્તુ સરળ હોય એ વસ્તુ અવકાશમાં ખૂબ જ મુશ્કેલ છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 02:40 PM IST | લોસ એન્જલસ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK