Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરે છે પ્રતીક ગાંધી

સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરે છે પ્રતીક ગાંધી

27 December, 2018 12:24 IST |

ગુજરાતી નાટકો પછી ફિલ્મોમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યા બાદ આ ગુજરાતી સ્ટાર હવે બોલીવુડમાં પણ કદમ જમાવી રહ્યા છે. બોલીવુડમાં પ્રતીક ગાંધી 'મિત્રોં' અને 'લવયાત્રિ' એમ બે ફિલ્મ કરી ચૂક્યા છે. સલમાન ખાને પ્રોડ્યુસ કરેલી 'લવયાત્રિ'માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તે કહી રહ્યા છે પ્રતીક ગાંધી

27 December, 2018 12:24 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK