Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી થિયેટર્સ પ્રીમિયર લીગ આજથી

ગુજરાતી થિયેટર્સ પ્રીમિયર લીગ આજથી

26 January, 2022 01:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાણીતાં નાટકોનાં નામ પરથી પાંચ ટીમ બનાવવામાં આવી છે

ગુજરાતી થિયેટર્સની પ્રીમિયર લીગ

ગુજરાતી થિયેટર્સની પ્રીમિયર લીગ


ગુજરાતી થિયેટર્સની પ્રીમિયર લીગ આજથી શરૂ થઈ રહી છે. સંગીત અને કળાને ઉજાગર કરતી જસ્મિન શાહ સંચાલિત સંસ્થા ‘ટ્રાન્સમીડિયા’ના ઉપક્રમે આજે ગુજરાતી થિયેટર પ્રીમિયર લીગ ૨૦૨૨ની સીઝનની પહેલી ક્રિકેટ લીગ આજે રમાડવામાં આવશે. યુએસએફ ટર્ફ 12, ન્યુ લિન્ક રોડ, રંગરેઝ હોટેલની બાજુમાં, બોરીવલી વેસ્ટમાં બપોરે ૧૨ વાગ્યાથી મૅચ શરૂ થઈ રહી છે. આ લીગમાં ગુજરાતી ચલચિત્ર અને રંગભૂમિના કલાકારો એમાં ભાગ લેતા જોવા મળશે. ગુજરાતી નાટકો ‘મહારથી’, ‘ખેલૈયા’, ‘સૂર્યવંશી’, ‘ચાણક્ય’ અને ‘ભાઈ’ના નામથી પાંચ ટીમો બનાવવામાં આવી છે જેમની વચ્ચે મુકાબલો થશે.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2022 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK